Mare Gher Aavya Re Kirtan Lyrics

Mare Gher Aavya Re Sundarvar Lyrics |
Muktanand Swami Kirtan

મારે ઘેર આવ્યા રે સુંદરવર શામળિયો, Mare
Gher Aavya Re Lyrics in Gujarati:
is Swaminarayan Kirtan Pad lyrics by
Muktanand Swami.
 

Mare Gher Aavya Re Kirtan Lyrics

મારે ઘેર આવ્યા રે લિરિક્સ ગુજરાતીમા

મારે ઘેર આવ્યા રે, સુંદરવર
શામળિયો

મારે ઘેર આવ્યા રે, સુંદરવર
શામળિયો
 

હરખ ભરી હું હરિને નીરખું,

પિયું પ્રીતમ પાતળિયો…મારે ઘેર આવ્યા
 

સુખડું દેવા ને મન હરી લેવા,

અમ પર અઢળક ઢળિયો…મારે ઘેર આવ્યા
 

જાળવિયું જોબન જે સારુ,

તે અવસર આજ મળિયો…મારે ઘેર આવ્યા
 

લક્ષ્મીનો [અક્ષરનો] વર લાડકવાયો,

અકળ ન જાયે કળિયો…મારે ઘેર આવ્યા
 

આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા,

બોલ પોતાને પળિયો…મારે ઘેર આવ્યા
 

મુક્તાનંદ મોહનવર મળતાં,

ખોયા દી નો ખગ વળિયો…મારે ઘેર આવ્યા
 

Mare gher aavya Re sundarvar Lyrics in English

Mare gher aavya re sundarvar shamaliya

Mare gher avya re sundarvar shyamaliya…
 

Harakh bhari hu harine nirakhu,

Piyu pritam paatliya…. Mare gher avya…
 

Sukhadu deva ne man hari leva

Am par adhalak dhaliya…. Mare gher
avya…
 

Jaalviyu joban je saaru

Te avasar aaj maliyo…. Mare gher avya…
 

Lakshmi no var laadakvayo

Akal na jaaye kaliyo…. Mare gher avya…
 

Aascharya vaat sejadiye aavya,

Bol potaane paliyo…. Mare gher avya…
 

Muktanand mohan var malata,

Khoya di no khag valiyo…. Mare gher
avya…
 

Kirtan Lyrics of Muktanand Swami

 

Mare Gher Aavya Re Kirtan Mp3 Online
 
Download File

Leave a Comment