Madhav Re Mare Gher Aavo Lyrics | Premanand Swami Kirtan
માધવ મારે ઘેર આવો, Madhav Mare Gher Aavo Lyrics in
Gujarati: is BAPS Swaminarayan New Bhajan Pad lyrics by
Premanand Swami.
માધવ રે મારે ઘેર આવો લિરિક્સ ગુજરાતી
માધવ રે મારે ઘેર આવો,
મારે
ઘેર આવો,
હસીને બોલાવો...
શોભિતા શણગાર સજીને,
બાંધી
જરકસી પાઘ
કેસર કેરી આડ કરીને,
જીવન
જોયા લાગ
માધવ રે મારે ઘેર આવો…
મંદિરીએ આવો મોહનજી,
જોયાની
છે ખાંત
મળવાનું પણ છે મારા મનમાં,
કહેવી
વાત એકાંત
માધવ રે મારે ઘેર આવો…
અલબેલા આંખલડીમાં રાખું,
નાંખું
વારીને પ્રાણ
પ્રેમાનંદ કહે પલક ન મેલું,
રસિયા
ચતુર સુજાણ
માધવ રે મારે ઘેર આવો…
Madhav Re Mare Gher Aavo Lyrics in English
Madhav re mare gher aavo,
Mare gher aavo hasine bolavo
Shobhita shangar sajine
bandhi jarkasi
paagh
Kesar keri aad karine
jivan jova lag
Madhav re mare gher
Mandiriye aavo nohanji
joyani che khant
Malavanu pan che mara
man ma kahevi
vaat ekant
Madhav re mare gher aavo
Alavela aankhladi ma rakhu
naakhu
vaarine praan
Premanand kahe palak na melu
rasiya
chatur sujaan
Madhav re mare gher
Premanand Swami Kirtan Pad
Madhav Re Mare Gher Aavo Mp3 Online