Mogal Na Marge Lyrics Jignesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, May 26, 2022

Mogal Na Marge Lyrics Jignesh Barot

Mogal Na Marge Lyrics | Latest Mogal Ma Bhajan

મોગલના માર્ગે, Mogal Na Marge Lyrics in Gujarati: new bhajan is sung by Jignesh Barot, Lyrics of this song is written by Manu Rabari, music is composed by Vishal Vagheshwari, released by Bharat Bhammar.
 
Mogal Na Marge Lyrics Jignesh Barot

મોગલના માર્ગે લિરિક્સ ગુજરાતી

હો મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી
હો મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી
અરે બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી
હે સમય કપરો હતો મારગ મળતો નતો
સમય કપરો હતો મારગ મળતો નતો
મોગલના મઢડે હૂતો આયો મંગળવારથી
હે મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી
અરે રે બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી...

હો વેળા વેળાની છાંયડી વેળા વિના ના વળે
સુખનો રે છાંયડો સમય વિના નઈ મળે
હો સમય સુધારજો મારો મોગલ મચ્છરાળી
કંકુ કપાળી માં હાંભળજો કૃપાળી
હે રડતા રુદિયાને ભાળી જાગી માં ભેળીયા વાળી
રડતા રુદિયાને ભાળી જાગી માં ભેળીયા વાળી
અમી નજારો માં નાખી રે જ્યારથી
અરે મોગલના માર્ગે હું તો ચાલ્યો રે જ્યારથી
હો બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી...

હો સાચી ભાવના ને જાણી અંતરની રે વાત
લેખ બદલી દીધા મોગલે રાતો રાત
હો દયા એવી કરી આખી દુનિયા રઇ દેખતી
કામ મારા કર્યા માં એકડે એકથી
હે સુખ છલકાવી દીધું માગ્યું તે માં દીધુ
સુખ છલકાવી દીધું માગ્યું તે માં દીધુ
મનુ રબારી કે માં મળી રે જયારથી
હે મોગલના માર્ગે હું તો ચાલ્યો રે જ્યારથી
અરે બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી
હે મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી....
 

Mogal Na Marge Lyrics in English

Ho mogalna marge hu chalyo re jyar thi
Ho mogalna marge hu chalyo re jyar thi
Are bija marag badha khulya re tyarthi
He samay kapro hato maarag malto nato
Samay kapro hato maarag malto nato
Mogalna madhade hu to aayo mangalvarthi
He mogalna marge hu chaalyo re jyarthi
Are re bija marag badha khulya re tyarthi...

Ho vela velani chhayadi vela vina na vale
Sukhno re chhayado samay vina nai male
Ho samay sudharjo maaro mogal machhrali
Kanku kapalima maa hambhaljo krupali
He radta rudiyane bhali jagi maa bheliya vaali
Radta rudiyane bhali jagi maa bheliya vaali
Ami najaro maa ae nakhi re jyaarthi
Are mogalna marge hu to chalyo re jyaarthi
Ho bija marag badha khuya re tyarthi…a

Ho saachi bhavna ne jani antarni re vaat
Lekh badali didha mogale rato rat
Ho daya aevi kari aakhi duniya rai dekhati
Kaam mara karya maa ae aekde aekthi
He sukh chhalkavi didhu magyu te maa ae didhu
Sukh chhalkaavi didhu mangyu te maa ae didhu
Manu rabari ke ma mali re jyarthi
He mogalna maarge hu to chalyo re jyarthi
Are bija maarag badha kulya re tyarthi
He mogalna marge hu chalyo re jyarthi.... 
 

Mogal Ma Latest Songs Lyrics

 
Mogal Na Marge Mp3 Online
Download File