Mogal Aave Tya Vaat Puri Thai Jaay Lyrics Kajal Maheriya

Mogal Aave Tya Vaat Puri Thai Jaay
Lyrics | New Bhajan Of Mogal Ma

મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય, Mogal Aave Tya Vaat Puri Thai Jaay
Lyrics in Gujarati:
new mogal ma bhajan is sung by Kajal
Maheriya, Lyrics
is written by Pravin Ravat, Grishma Patel, music of this
bhajan is composed by Ravi Rahul, video si presented by Studio Saraswati. 
 

Mogal Aave Tya Vaat Puri Thai Jaay Lyrics Kajal Maheriya

મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય લિરિક્સ ગુજરાતી

પલભરનો વાયદો ના કરાય
હા ખોટા પાવર ના કરાય
પલભરનો વાયદો ના કરાય
ખોટા પાવર ના કરાય
હે મારી માતાનું વેણ પડી જાય
જ્યો મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય
હો મછરાળી આવે તો બધા દુઃખ ટળી જાય
હા જંતર મંતર અહીં ના કરાય
ખોટા સોગંધ ના ખવાય
હે મારી માતાનું વેણ પડી જાય
મછરાળી આવે ત્યાં બધા દુઃખ ટળી જાય
જ્યાં મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય

માં અંતરની વાત જોણે પડતા પુકાર આવે
ભેળીયાવાળી ભગવતી વેળા રે હાચી વાળે
ધાર્યા કોમ પાર પાડે, સમરે વેલી આવે
મોગલ મછરાળી આવી લાજ હૌની રાખે
હા બોલ્યા પછી ક્દી ના ફરાય
હા બોલ્યા પછી ક્દી ના ફરાય
દીધેલા કોલ ના ભુલાય
હે મારી માતાનો દોઢ મળી જાય
જ્યાં મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય
હો મછરાળી આવે ત્યાં બધા દુઃખ ટળી જાય
 

જોયું સતનું અજવાળું, ત્યાં રાજ ને રજવાડું
હાચા ભાવેથી ભજશો, માં દુઃખ લે પરભાયું
તકદીરનું ટોંણુ વાળ્યું, માં નસીબ પલટી નાખ્યું
મોગલ રે દયાથી મને સુખ મળ્યું સઘળું
હા દેવનું દેણું બાકી ના રખાય
હા દેવનું દેણું બાકી ના રખાય
ખોટા પાવર ના કરાય
હે મારી મોગલનું નોમ જો લેવાય
મારી મોગલ આવે ત્યો વાત પુરી થઇ જાય
હો મછરાળી આવે ત્યો વાત પુરી થઇ જાય
 

Mogal Aave Tya Vaat Puri Thai Jaay
Lyrics in English

He palabharano vaayado na karay

Ha khota power na karaay

He palabharano vaayado na karay

Ha khota power na karaay

He mari matanu ven padi jaay

Jyaa mogal aave tya vaat puri thai
jaay

Ho machharali aave to badha dukh tali
jaay

Ha jantar mantar ahi na karaay

Khota sogandh na khavaay

He mari matanu ven padi jaay

Machharali aave tya badha dukh tali
jaay

Mogal aave tya to vaat puri thai
jaay…

Ma antar ni vaat jaane padta pukaar aave

Bheliya vali bhagvati vela re haachi
vvale

Dhaarya kaam paar pade samre veli
aave

Mogal machharali aavi laaj sauna
raakhe

Ha bolya pachhi kadi na faraay

Ha bolya pachhi kadi na faraay

Didhela kol na bhulaay

He mari matano dodh mali jaay

Jya mogal aave ya vaat puri thai jaay

Machharali aave tya badha dukh tali
jaay…

joyu sat nu ajvalu tya raaj ne rajvadu

Saacha bhav thi bhjasho ma dukh le
palbharu

Takdir nu taanu vaalyu ma nasib palti
nakhyu

Mogal re dayaali mane malyu saghalu

Ha dev nu denu baaki na rakhaay

Dev nu denu baaki na rakhaay

Khota power na karaay

He mari mogal nu naam jo levaay

Jya mogal aave ya vaat puri thai jaay

Machharali aave tya badha dukh tali
jaay…
 

Mogal Ma Latest Songs Lyrics

 

Mogal Aave Tya Vaat Puri Thai Jaay Mp3

Download File

Leave a Comment