Mogal Maa Kumkum Pagaliye Padharajo Lyrics Mittal Rabari

Mogal Maa Kumkum Pagaliye Padharajo
Lyrics

મોગલમાં કુમ કુમ પગલીયે પધારજો, Mogal Ma Kumkum Pagaliye Padharajo
Lyrics in Gujarati:
this gujarati mogal devotional song sung by Mittal Rabari,
Lyrics written by Jayesh Prajapati, Music by Jitu Prajapati, Video song
released by
Lalen Digital. 
 

Mogal Maa Kumkum Pagaliye Padharajo Lyrics Mittal Rabari

મોગલમાં કુમ કુમ પગલીયે પધારજો લિરિક્સ ગુજરાતીમાં

હે મોગલમાં તમે રે કુમકુમ પગલીયે પધારજો
મારી આઇલમાં તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
હે ફૂલડે વધાવે તમને દસે રે દિગપાલ જો
ફૂલડે વધાવે તમને દસે રે દિગપાલ જો
મારી આઇલમાં તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
હે મોગલમાં તમે રે કુમકુમ પગલીયે પધારજો 
 
હે એવી ગંગાને જમાના રે આજ હિલોળે છડી છે જો
આવી માંના રે આગમનની આજ આવી રૂડી ઘડી જો
હે ગાંડો રે બનીને ઘુઘવે રત્નાકર રૂપાળો જો
ગાંડો રે બનીને ઘુઘવે રત્નાકર રૂપાળો જો
હે મોગલમાં તમે રે કુમકુમ પગલીયે પધારજો
હે મારી આઇલમાં તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો… 

હે એવા આભે રે દેવતાવો ઉભા ફુલડાં વરસાવે રે
હે હાથે લઈ શેષ નાગ મારી મોગલ માં આજ આવે રે
હે પંખીડા ઉડ્યા છે આભે મેલી બચલાનો મોળો રે
પંખીડા ઉડ્યા છે આભે મેલી બચલાનો મોળો રે
હે મોગલ માં તમે રે કુમકુમ પગલીયે પધારજો
હે મારી આઇલમાં તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો


હે એવા હરણાં ઝરણાને તરણા કોડ્યા છે ઉપવનમાં
એવા મોર રે બપૈયા કોયલ ગુંજે છે આજ વનમાં
આઇલને આવકારવા ફરકે દેવની ધજાયું જો
મોગલને આવકારવા ફરકે દેવની ધજાયું જો
હે મોગલ માં તમે રે કુમકુમ પગલીયે પધારજો
હે મોગલ માં તમે રે કુમકુમ પગલીયે પધારજો… 

હે લગની રે લાગી છે અમને મોગલના દર્શનની
આવી રૂડીઘડી રે આવી છે આજમારી માંના રે આગમનની  
હે જય કવિ કે આજે અમારી ભક્તિ ફળી છે જો
ચારણ કુળમાં જુવો આજે આઇલ અવતરી જો
હે મોગલમાં તમે રે કુમકુમ પગલીયે પધારજો
મારી આઇલમાં તમે રે રૂમ ઝુમ પગલીયે પધારજો
 

Mogal Maa Kumkum Pagaliye Padharajo
Lyrics in English

Mogal ma tame re kumkum pagliye
padharajo

Maari aail ma tame rumjum pagaliye
padharajo

He fulade vadhave tamne dase re
digpaal jo

Fulade vadhaave tamne dase digpaal jo

Maari aail ma tame rumjum pagliye
padharjo

Mogal ma tame kumkum pagliye
padharajo…

evi gangane jamna re aaj hilole chadi che jo

Aavi maana re aagman ni aaj aavi rudi
ghadi jo

Gaando banine ghughave ratnaakar
rupalo jo

Gaando banine ghughave ratnaakar
rupalo jo

Mogal ma tame kumkum pagliye padharjo

Maari aayil ma tame rumjum pagliye
padharjo…
 

eva aabhe re devtao ubha fulada
varsave

Hathe lai sheshnaag maari mari mogal
aaj aave re

Pankhida udya che aabhe meli
bhachlani maalo re

Pankhida udya che aabhe meli
bhachlani maalo re

Mogal ma tame kumkum pagliye padharjo

Maari aayil ma tame rumjum pagliye
padharjo…

eva harana jarana ne tarana kodya che upavan ma

Eva mor re bapaiya koyal gunje che
aaj van ma

Mogal ne aavakarva farke dev ni
dhajayu jo

Mogal ne aavakarva farke dev ni
dhajayu jo

Mogal ma tame kumkum pagliye padharjo

Maari aayil ma tame rumjum pagliye
padharjo…

lagani re laagi che amane mogal na darshan ni

Aavi rudi ghadi aavi che aaj mari
maana re aagman ni

Jay kavi ke aaj amaari bhakti re fali
che jo

Charan kul ma juvo aaje aail avatari
jo

Mogal ma tame kumkum pagliye padharjo

Maari aayil ma tame rumjum pagliye
padharjo…
 

New Song Of Mogal Ma Lyrics

 

Mp3 of Mogal Maa Kumkum Pagaliye
Padharjo
Download File

Leave a Comment