Mara Sahajand Sunaj Javu Tare Varniye Kirtan Lyrics

Mara Sahjanad Sujan Lyrics | BAPS New Kirtan

મારા સહજાનંદ સુજાન જાવું તારે વારણિયે, Mara Sahajand Sujan Lyrics in Gujarati: is new BAPS Kirtan Lyrics is written by Brahmanand
Swami (બ્રહ્માનંદસ્વામીના કિર્તન).
 

Mara Sahajand Sunaj Javu Tare Varniye Kirtan Lyrics

મારા સહજાનંદ સુજાન લિરિક્સ
ગુજરાતીમા

મારા સહજાનંદ સુજાન, જાવું તારે વારણિયે

તમે છો મારા જીવન પ્રાણ, આવી ઊભી બારણિયે

મારા સહજાનંદ સુજાન… 
 

આવી વસ્યું છે મારે અંતરે રે,
વાલા રૂપ અલૌકિક તારું

છેલ છબીલું તારું છોગલું રે, મુને પ્રિતમ લાગે પ્યારું

મારા સહજાનંદ સુજાન…
 

સુભગ સોના કેરાં સાંકળાં રે, માંહે ચુની રતન જડાવું

નવલ રંગીલા મારા નાથજી રે, હું પ્રેમે કરીને પેરાવું

મારા સહજાનંદ સુજાન… 
 

ફૂલ તણી રે માળા ફૂટડી રે,
વારી પ્રાણજીવન તમે પેરી

બ્રહ્માનંદના વાલમા રે, મારા લાડકડા રંગ લેરી

મારા સહજાનંદ સુજાન… 
 

Mara Sahajand Sujan Lyrics in English

Mara sahjand sujan,

jaavu tare varniye

Tame chho mara jivan praan,

aavi ubhi baarniye

Mara sahajand sujan…
 

Aavi vasyu che maare antare re,

vaala rup alaukik taaru

Chhel chhabilu taaru chhogalu re,

mune pritam laage pyaaru

Mara sahajand sujan…
 

Sugam sona kera saankalaa re,

maahe chuni rattan jadaavu

Naval rangila maara naathji re,

hu preme karine peraavu

Mara sahajand sujan…
 

Fool tani re maala footadi re,

vaari praan jivan tame peri

Brahmanand na vaal ma re,

maara laadkada rang leri

Mara sahajand sujan…
 

Brahmanand Swami Kirtan Lyrics

 

Mara Sahjand Sujan Online Mp3

Download File

Leave a Comment