Joi Murti Manohar Tari Kirtan Lyrics

Joi Murti Manohar Tari Lyrics | Swaminarayan
Kirtan

જોઈ મૂરતિ મનોહર તારી, Joi Marati Manohar Tari Lyrics in
Gujarati:
is latest Swaminarayan Kirtan, Lyrics by Brahmanand Swami (બ્રહ્માનંદસ્વામીના કિર્તન).
 

Joi Murti Manohar Tari Kirtan Lyrics

જોઈ મૂરતિ મનોહર તારી ગુજરાતી લિરિક્સ

જોઈ મૂરતિ મનોહર તારી,

માવા રે મારાં નેણાં લોભાણાં

જોઈ મૂરતિ મનોહર… 
 

મોળીડા ઉપર નવલ કલંગી,

શોભે છે અતિ સારી

માવા રે મારાં નેણાં લોભાણાં
 

હેત કરીને હૈડાની ઉપર,

માળા મોતીડાંની ધારી

માવા રે મારાં નેણાં લોભાણાં
 

અતિ રે શોભે છે છાતી ઊપડતી,

ચાલ જગતથી ન્યારી

માવા રે મારાં નેણાં લોભાણાં
 

બ્રહ્માનંદ કહે છબી ઉપર,

સર્વસ્વ નાખું વારી

માવા રે મારાં નેણાં લોભાણાં
 

Joi Murti Manohar Tari Lyrics in English

Joyi muarati Manohar taari,

Maava re maara nena lobhaana

Joi murati Manohar taari…
 

Molida upar naval kalangi

Shobhe chhe ati saari

Mava re mara neana lobhaana…
 

Het karine haida ni upar,

Maala motida ni dhaari

Mava re mara neana lobhaana…
 

Ati re shobhe chhe chaati upadati,

Chaal jagat thi nyaari

Mava re mara neana lobhaana…
 

Brahmanand kahe aa chhabi upar

Sarvasw re naakhu vaari

Mava re mara neana lobhaana…
 

બ્રહ્માનંદસ્વામીના કિર્તન લિરિક્સ

 

Online
Mp3 Of Joi Murti Manohar Tari Kirtan

Download File

Leave a Comment