Lagadi Te Priti Lal Re Kirtan Lyrics

Lagadi Te Priti Laal Re Kirtan | સ્વામિનારાયણ કિર્તન લિરિક્સ

લગાડી તેં પ્રીતિ લાલ રે,Lagadi Te Priti Lal Re Kirtan Lyrics in Gujarati: is Swaminarayan Devotional Bhajan lyrics by Brahmanand Swami.
 

Lagadi Te Priti Lal Re Kirtan Lyrics

લગાડી તેં પ્રીતિ લાલ રે લિરિક્સ ગુજરાતીમા

લગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી
તો લગાડી.

લગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી
તો લગાડી.
 

પ્રીતમ માર્યાં પ્રેમનાં, તમે
તીખાં તીખાં બાણ

જોતાં તમને જાદવા, થયા
પરવશ મારા પ્રાણ રે

પ્રીતલડી તો લગાડી… 
 

વાલી ભ્રૂકુટી વાંકડી, વહાલાં
લાગે છે સુંદર વેણ

નટવર તમને નીરખવા, મારાં
નાંખે છે ઝડપું નેણ રે

પ્રીતલડી તો લગાડી… 
 

હાર હજારી પહેરિયો, નેણુંનો
નજારો જોર

બ્રહ્માનંદ હૈડે વસ્યા, કોડીલો
ધર્મકિશોર રે

પ્રીતલડી તો લગાડી… 
 

Lagadi Te Priti Lal Re Lyrics in English

Lagaadi te priti laal re, pritladi to lagadi

Lagaadi te priti laal re, pritladi to lagadi

Pritladi to lagaadi…
 

Pritam marya prem na,

tame tikha tikha baan

Jota tamne jaadva,

thaya parvash maara praan re

Pritladi to lagaadi…
 

Vaali bhrukuti vaankadi,

vaala laage che sundar ven

Natvar tamane nirakhava,

maara naakhe che zadapu nen re

Pritladi to lagaadi…
 

Haar hajaari paheriyo,

nenonu najaaro jor

Brahmanand haide vasya,

kodila dharm kumaar re,

Pritladi to lagaadi…
 

Brahmanand Swami Bhajan Kirtan Lyrics

 

Online Mp3 Of Lagadi Te Priti Lal Re
Download File

Leave a Comment