Jannat Lyrics Jignesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, April 22, 2022

Jannat Lyrics Jignesh Barot

Jannat Song Lyrics | Jignesh Kaviraj Barot Na Geet

જન્નત, Jannat Lyrics in Gujarati: song sung by Jignesh Barot. “Jannat” lyrics written by Darshan Bazigar, music is given by Ravi Nagar and Rahul Nadiya, video song performed by Jignesh Barot, Marjina Divan, Bhavin Parmar and Rajesh Zaveri and released by DRJ Records.  
 
Jannat Song Lyrics | Jignesh Kaviraj Barot Na Geet

જન્નત લિરિક્સ ગુજરાતીમા

હોતું હતી જોડે જિંદગી જન્નત હતી
હોતું હતી જોડે જિંદગી જન્નત હતી
માંગી દુવાને મળી મન્નત હતી
હોતું હતી જોડે જિંદગી જન્નત હતી
માંગી દુવાને મળી મન્નત હતી
જે હતી મારી દુનિયા મને ના મળી
જે હતી મારી દુનિયા મને ના મળી
હોચાહવા છતાં તારી ચાહત ના મળી
મિલનના બદલમાં જુદાઈ મળી
જે હતી મારી દુનિયા મને ના મળી
જે હતી મારી દુનિયા મને ના મળી...

જાણું છું તારી પણ કંઈક મજબુરી હશે
મારાથી દૂર રઈ તું પણ ના રાજી હશે
હો.. કેવા શું માંગતી મેં પણ ના જાણ્યું
હતું શું કારણ મને ના હમજાણું
તું તો ગઈ પણ તારી યાદો મુકી ગઈ
કેમ તું મને હાવ એકલો કરી ગઈ
જે હતી મારી દુનિયા મને ના મળી
જે હતી મારી દુનિયા મને ના મળી

હાથોની લકીરમાં નથી તું તકદીરમાં નથી
તારી જોડે રહેવું મારા રે નસીબમાં નથી
હતું સુખ તારી જોડે તું હતી મારી જોડે
વિધીના લેખ જોને નથી તું મારી જોડે...
હોહતી શું મજબૂરી વાત ના કરી
જુદા થયા પછી ફરી ના મળી
જે હતી મારી દુનિયા મને ના મળી....
 

Jannat Lyrics in English

Ho… Tu hati jode jindagi jannat hati
Ho… Tu hati jode jindagi jannat hati
Maangi duva ne mali mannat hati
Ho… Tu hati jode jindgi jannat hati
Maangi duva ne mali mannat hati
Je hati maari duniya ae mane na mali
Je hati maari duniya ae mane na mali
Chaahva chhata tari chahat na mali
Milan na badlama judaai mali
Je hati maari duniya ae mane na mali…

Jaanu chhu tari pan kaik majburi hashe
Maara thi dur rai tu pan na raji hashe
Ho… Keva shu maangti me pan na janyu
Hatu shu kaaran ae mane na hamjanu
Ho… Tu to gai pan taari yaado muki gai
Kem tu mane hav aeklo kari gai
Je hati maari duniya ae mane na mali…

Haatho ni lakir ma nathu tu takdir ma nathi
Tari jode rahevu ae maara re nasib ma nathi
Hatu sukh tari jode tu hati maari jode
Vidhi na lekh jone nathi tu maari jode...
Ho… Hati shu majburi vaat na kari
Juda thaya pachhi fari naa mali
Je hati maari duniya ae mane na mali.... 
 

Latest Gujarati Sad Song of Jignesh Kaviraj

 
Online Mp3 of Jannat Song

Download File