Hatu Ae Hari Gayo Lyrics Jignesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, April 22, 2022

Hatu Ae Hari Gayo Lyrics Jignesh Barot

Hatu Ae Hari Gayo Lyrics | Jignesh Barot Kaviraj Latest Song

હતું હારી ગયો, Hatu Ae Hari Gayo Lyrics in Gujarati: new gujarati sad song sung by Jignesh Barot, lyrics is written by Rajan Rayka and Dhaval Motan, music is given by Jitu Prajapati, video song performed by Jignesh Barot, Neha Suthar, Nirav Brahmbhatt, Sharmaji and Heer Chauhan and released by Jigar Studio. 
 
Hatu Ae Hari Gayo Lyrics Jignesh Barot

હતું હારી ગયો ગુજરાતી લિરિક્સ

હેમારા દિલને પૂછો ને શું થાય છે
હેમારા દિલને પૂછો ને શું થાય છે
હેમારા દિલને પૂછો ને શું થાય છે
હતું હારી ગયો

કોઈ પ્રેમ કરી કેમ ભૂલી જાય છે
હેકોઈ પ્રેમ કરી કેમ ભૂલી જાય છે
હતું હારી ગયો
હેમારા પ્રેમ ના ખજાનાની વાત
લુંટાવાવાળા લૂંટી ગયા
જેના માટે ના જોયા દિવસ રાત
ભુલવાવાળા ભૂલી ગયા
હેસાચો પ્રેમ ક્યાં કોઈને સમજાય છે
હતું હારી ગયો
હેમારા દિલને પૂછો ને શું થાય છે
હતું હારી ગયો...

હોજેને મને પ્રેમ રે કરતા શીખવાડયું
ભૂલી ગઈ એનું મેં શું હતું બગાડયું
હોદીવો રે કરીને અમે ઘર રે દેખાડયું
ખબર નઈ કઈ વાતનું ખોટું રે લગાડયું
હવે કોનો કરવો વિશ્વાસ
હાચુ કોઈ મળતું નથી
એના વિના થઇ ફરું છું ઉદાસ
બીજું કોઈ ગમતું નથી
હેએના વિશ્વાસે વ્હાણ ડૂબી જાય રે
હતું હારી ગયો
હેમારા દિલને પૂછો ને શું થાય છે
હતું હારી ગયો...

હોદરિયા ને તરસ હોય મીઠા રે પાણીની
જીગા ને ખોટ છે એની મેના રાણીની
હોયાદ રોજ આવે નાજુક દિલ વાળીની
હસતું મુખડું ને વ્હાલી વાણીની
હેમારા માથે ઉગ્યા દુઃખ ના રે ઝાડ
કોઈ એને કેજો રે જઈ
કોણ કરશે મને એના જેવા લાડ
મોને તો મનાવી લેજો
પંખી ઉડયા ને પગલાં રહી જાય રે
હેપંખી ઉડયા ને પગલાં રહી જાય રે
હતું હારી ગયો...
હેમારા દિલને પૂછો ને શું થાય છે
જીગા ના દિલને પૂછો ને શું થાય છે
હતું હારી ગયો
હવે હતું હારી ગયો
હતું હારી ગયો....
 

Hatu Ae Hari Gayo Lyrics in English

He… Maara dil ne puchho ne shu thay chhe
He… Mara dil ne puchho ne shu thay se
He… Maara dil ne pucho ne su thay che
Hatu ae haari gayo

Ae koi prem kari kem bhuli jaay chhe
He… Koi prem kari kem bhuli jaay se
Hatu ae haari gayo
He… Maara prem na khajana ni vat
Lutavavala luti gaaya
Jena maate na joya divas rat
Bhulavavala bhuli gayaa
He… Saacho prem kya koine samjay chhe
Hatu ae haari gayo
He… Maara dil ne puchho ne shu thay chhe
Hatu ae haari gayo...

Ho… Jene mane prem re karta shikhvadyu
Ae j bhuli gai aenu me shu hatu bagaadyu
Ho… Divo re karine ame ghar re dekhaadyu
Khabar nai kai vaat nu khotu re lagadyu
Have kono karvo vishvaas
Hachu koi maltu nathi
Aena vina thai faru chhu udaas
Biju koi gamtu nathi
He… Aena vishvase vhan dubi jaay re
Hatu ae haari gayo
He… Maara dil ne puchho ne shu thay chhe
Hatu ae haari gayo...

Ho… Dariya ne taras hoy mitha re paani ni
Jiga ne khot chhe aeni mena raani ni
Ho… Yaad roj aave najuk dil vaali ni
Hastu mukhadu ne vhali ae vaani ni
He… Maara mathe ugya dukh na re jhad
Koi aene kejo re jai
Kon karse mane aena jeva laad,
Mone to manaavi lejo
Ae… Pankhi udya ne pagla rahi jaay re,
He… Pankhi udya ne paagala rai jay re
Hatu ae haari gayo
He… Mara dil ne puchho ne shu thaay chhe
Jiga na dil ne puchho ne shu thaay chhe
Hatu ae haari gayo
Have hatu ae haari gayo
Hatu ae hari... 
 

Jignesh Kaviraj Na Nava Gujarati Geet Lyrics 2022

 
Online Download Mp3 Of Hatu Ae Hari Gayo
Download File