Kismat Ma Kota Lyrics Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, March 3, 2022

Kismat Ma Kota Lyrics Rakesh Barot

Kismat Ma Kota Lyrics in Gujarati

કિસ્મત માં કોટા લિરિક્સ ગુજરાતી, Kismat Ma Kota Lyrics sung by Rakesh Barot. “Kismat Ma Kota” is latest bewafa gujrati song 2022, Lyrics is penned by Bharat Ravat and Devraj Adroj, Music is givem by Vishal Vagheshwari and Sunil Vagheshwari and Video song released by Saregama Gujarati. 
 
Kismat Ma Kota Lyrics Rakesh Barot

કિસ્મત માં કોટા Lyrics in Gujarati

લખ્યા કિસ્મત માં કોટા રે
હોલખ્યા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
નતા હાથોની રેખે રે નતા નસીબની લેખે રે
નતા હાથોની રેખે રે નતા નસીબની લેખે રે
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો.. મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે...

પેલા તો એવું કેતીતી કે જીવવું મરવું સાથે છે
ગળા ના હમ ખાઈ કેતીતી તું તો મારી જાન છે
ખબર મને પડી ગઈ છે કે બીજું તારું કોઈ છે
તને બીજાની હારે જોઈ આંખો મારી રોઈ છે
કુવામાં તે ઉતારી ને વરત મારા તે વાઢ્યા રે
કુવામાં તે ઉતારી ને વરત મારા તે વાઢ્યા રે.
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હોમારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે...
 
દીવો લઈ ગોતીશ તોય તને મારા જેવો નઈ મળે
છાતી ઠોકી ને કવશું કે તને ચ્યોંય ચેન નઈ પડે
આપ્યા છે મુજને તે તો દખ તને ચ્યોંય હખ નઈ મળે
રોઈ રોઈ પોકારીશ તોય આશિક પાછો નઈ વળે
તે તો મારા વન વિખેર્યા રે મારા જીવતર બગાડયા રે
તે તો મારા વન વિખેર્યા રે મારા જીવતર બગાડયા રે
લખ્યા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે...

નતા હાથોની રેખે રે નતા નસીબની લેખે રે
નતા હાથોની રેખે રે નતા નસીબની લેખે રે
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો.. મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો.. મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે....
 

Kismat Ma Kota Lyrics in English

Lakhya kismat ma kota re…
Ho… Lakhya kismat ma kota re ful have chyothi re male
Maara kismat ma kota re ful have chyothi re male
Nata hatho ni rekhe re nata nasib ni lekhe re
Nata haatho ni rekhe re nataa nasib ni lekhe re
Hata kismat ma kota re ful have chyothi re male
Ho… Maara kismat ma kota re ful have chyothi re male...

Pela to evu keti’ti ke jivvu marvu saathe chhe
Gala na ham khai keti’ti tu to maari jaan che
Khabar mane padi gai chhe ke biju taru koi chhe
Tane bijaani hare joi aankho maari roi chhe...
Kuva ma te utari ne varat maara te vadhya re
Kuva ma te utari ne varat maara te vadhya re
Hata kismat ma kota re ful have chyothi re male
Ho… Mara kismat ma kota re ful have chyothi re male

Divo lai gotish toy tane maara jevo nai male
Chati thoki ne kaushu ke tane chyoy chen nai pade
Aapya chhe mujne te to dakh tane chyoy hakh nai male
Roi roi pokarish toy aashiq pachho nai vale...
Teto maara van vikherya re maara jivtar bagaadya re
Teto maara van vikherya re maara jivtar bagadya re
Lakhya kismat ma kota re ful have chyothi re male
Maara kismat ma kota re ful have chyothi re male

Nata hatho ni rekhe re nata nasib ni lekhe re
Nata hatho ni rekhe re nata nasib ni lekhe re
Hata kismat ma kota re ful have chyothi re male
Ho… Mara kismat maa kota re ful have chyothi re male
Hata kismat ma kotaa re ful have chyothi re male...
Hata kismat ma kota re ful have chyothi re male
Ho… Mara kismat ma kotaa re ful have chyothi re male
Hata kismat ma kota re ful have chyothi re male.... 

Gujarati Lyrics Rakesh Barot New Bewafa Geet 2022

 
Onlie Mp3 Of Kismat Ma Kota

Download File