Ram Bina Sukh Swapne Nahi Bhajan Lyrics | Narayan Swami
રામ બીના સુખ સ્વપ્ને નાહી, Ram Bina Sukh Svapne Nahi Lyrics sung By Narayan Swami. This is Narayan Swami Prachin Bhajan.
રામ બીના સુખ સ્વપ્ને નાહી Lyrics in Gujarati
સાખી :-
“રામ જપે અનુરાગ સે...સાવ દુખડા રે ધોઈ....
વિશ્વાસે તો હરિ મિલે ....લોહા ભી કંચન હોય....
રામ ના ભૂલે બાપડા જે શિર છત્ર પળોય...
કર જીવ હાલો સંત શ્રવણ...દિયો ના આપે કોઈ”
રામ બીના સુખ સ્વપ્ને નાહી....
કયું ભૂલેગા ફિર પ્રાણી,
હે રામ બીના સુખ સ્વપ્ને નાહી....
ધન જોગન બદલ કી છાયા,
દેખ દેખ કે ક્યું લલચાયા..
માટી મે મિલજાવે કાયા..
રહે માં એક નિશાની...
રામ બીના સુખ સ્વપ્ને નાહી
કયું ભૂલેગા ફિર પ્રાણી....
રામ બીના સુખ સ્વપ્ને.......
ઉપદેશ દેવે સંત સુજાના,
થકે પુકારી વેદ પુરાના...
કિરતાર મે દિયા દો કાના
અજહુ રહે અજ્ઞાની
રામ બીના સુખ સ્વપ્ને નાહી
કયું ભૂલેગા ફિર પ્રાણી....
હે રામ બીના સુખ સ્વપ્ને નાહી.....
મૈથુન આહારમે મગન મતી મંદા,
સારા સાર સમજે નહિ અંધા...
આપ કી ભૂલ સે આપ હી બંધા
પડે ચોરાસી ખાણી...
રામ બીના સુખ સ્વપ્ને નાહી...
આપ કી ભૂલ સે આપ હી બંધા...
પડે ચોરાસી ખાણી...
રામ બીના સુખ સ્વપ્ને નાહી...
હાર્યો કહે છોડ દે આશા,
જૂઠા હે સબ ભોગ વિલાસા..
દો દિન માં દેખ તમાશા
આખીર હે સબ ખામી...
રામ બીના સુખ સ્વપ્ને નાહી
કયું ભૂલેગા ફિર પ્રાણી....
હે રામ બીના સુખ સ્વપ્ને નાહી....
Ram Bina Sukh Swapne Nahi Lyrics in English
Sakhi…
“Ram jape Anurag se, saav dukhada re
dhoi,
Vishwaase to hari mile, loha bhi
kanchan Hoy,
Ram na bhule baapda, je shire chhatr
paloy,
Kar jiv halo sant sravan, diyo na
aapr koi.”
Ram bina such swapne naahi
Kyu bhulega fir praani,
He ram Bina Sukh Swapne Naahi
Dhan jogan badal ki chhaya,
Dekh dekh ke kyu lalchaya
Mati me miljaave kaaya
Rahe maa ek nishaani
Ram bina such swapne nahi
Kyu bhulega fir praani…
Raam bina such swapne…
Upadesh deve sant sujaana,
Thake Pukaari Ved Purana
Kirtaar me diyaa ko kaanaa
Ajahu rahe agnaani
Ram bina such swapne nahi
Kyu bhulega fir praani…
Raam bina such swapne…
Maithun aahaar me magan mati manda,
Saara Saar samje nahi andha
Aap ki bhul se aap hi bandha
Pade choraasi khaani
Raam bina such swapne naahi
Aap ki bhul se ap hi bandha
Paase choraasi khaani
Raam bina such swapne nahi…
Haaryo kahe chhod de aasha,
Jutha he sab bhol vilaas
Do din ma dekh tamasa
Aakhir he sab khami
Ram bina such swapne nahi
Kyu bhulega fir praani…
Raam bina such swapne…
साखी :-
“राम जपे अनुराग से.... साव दुखडा रे धोई....
विश्वासे तो हरि मिले ....लोहा भी कंचन होय....
राम ना भूले बापडा, जे शिर छत्र पळोय...
कर जीव हालो संत श्रवण... दियो ना आपे कोई”
राम बीना सुख स्वप्ने नाही....
कयुं भूलेगा फिर प्राणी,हे
राम बीना सुख स्वप्ने नाही.......(२)
धन जोगन बदल की छाया,
देख देख के क्युं ललचाया...(२)
माटी मे मिलजावे काया...(२)
रहे मां एक निशानी...
राम बीना सुख स्वप्ने नाही....२
कयुं भूलेगा फिर प्राणी....
राम बीना सुख स्वप्ने.......
उपदेश देवे संत सुजाना,
थके पुकारी वेद पुराना.....(२)
किरतार मे दिया दो काना...(२)
अजहु रहे अज्ञानी....
राम बीना सुख स्वप्ने नाही....२
कयुं भूलेगा फिर प्राणी....
हे राम बीना सुख स्वप्ने नाही.......
मैथुन आहार मे मगन मती मंदा,
सारा सार समजे नहि अंधा....(२)
आप की भूल से आप ही बंधा...२
पडे चोरासी खाणी...
राम बीना सुख स्वप्ने नाही...
आप की भूल से आप ही बंधा...(२)
पडे चोरासी खाणी...
राम बीना सुख स्वप्ने नाही...(२)
हार्यो कहे छोड दे आशा,
जूठा हे सब भोग विलासा...(२)
दो दिन मां देख तमाशा,(२)
आखीर हे सब खामी...
राम बीना सुख स्वप्ने नाही.... (२)
कयुं भूलेगा फिर प्राणी....
हे राम बीना सुख स्वप्ने नाही.....
Narayan Swami Prachin Bhajan Lyrics
Ram Bina Sukh Swampe Nahi Online Mp3 Song