શાંતિ પમાડે તેને સંત કહીએ
નારાયણ સ્વામી ભજન, Shanti Pamade Tane Sant Kahiye Lyrics, by
Narsinh Mehta Desi Bhajan Collection. Shanti Pamade Tane Sant Kahiye Prabhatiya
Song sung by Narayan Swami. Gujarati Prabhatiya Bhajan also known as Gujarati Morning
Song.
શાંતિ પમાડે તેને સંત કહીએ Bhajan Lyrics in Gujarati
શાંતિ પમાડે તેને સંત કહીએ
એના દાસના દાસ થઇ રહીએ…2
શાંતિ પમાડે તેને સંત કહીએ
શાંતિ પમાડે તેને…
વિદ્યાનુ
મૂળ મારા ગુરૂએ બતાવ્યુ…2
ત્યારે મેતાનો માર શીદ ખાઇએ...૨
કીધા ગુરૂમે બોધ નવ આપે...૨
ત્યારે તેના ચેલા શીદ થઇએ
ત્યારે મેતાનો માર શીદ ખાઇએ...૨
કીધા ગુરૂમે બોધ નવ આપે...૨
ત્યારે તેના ચેલા શીદ થઇએ
શાંતિ પમાડે તેને…
વૈદની ગોળી ખાતા દુખ ન જાય...૨
તેની તે ગોળી કેમ ખાઇએ...૨
લીધા વળાવા ને પછી ચોર લૂંટે જો...૨
તેને સાથે તે શીદ લઈએ...૨
શાંતિ પમાડે તેને…
કલ્પ વૃક્ષ સેવીયે ને દારીદ્ર જો ઉભે...૨
તો તેની છાયામા નવ રહીયે...૨
રાજાની નોકરીમા ભુખ નવ ભાંગે તો...૨
તેની તે વેઠે શીદ જઈએ...૨
શાંતિ પમાડે તેને…
નામ અમૂલ્ય મારા ગુરુએ બતાવ્યુ...૨
તે તો ચોંટ્યુ છે મારે હૈયે...૨
મહેતા નરસીની વાણી છે સારી...૨
તો શામળાને શરણે જઇએ...૨
તે તો ચોંટ્યુ છે મારે હૈયે...૨
મહેતા નરસીની વાણી છે સારી...૨
તો શામળાને શરણે જઇએ...૨
શાંતિ પમાડે તેને…
Narayan Swami Desi Prabhatiya
Shanti pamaade tane sant kahiye
Ena daas na daas thai ne rahiye
Shanti pamaade tane sant kahiye
Shanti pamaade tane…
Vidhyaanu mool maara guru ye bataavyu
Tyaare metaano maar shid khaai ye
Kidha guru me bodh nav aape
Tyaare tenaa chelaa shid thai ye
Shanti pamade tane…
Vaid ni goli khaata dukh naa jaaye
Teni te goli kem khaai ye
Lidha valaava ne pachhi chor lunte jo
Tene saathe te shid lai ye
Shanti pamaade tane…
Kalp vruksh
seviye ne daaridr jo ubhe
To teni
chhaya ma nav rahiye
Raja ni
nikarima bhukh nav bhaange to
Teni te veth
shid jaiye
Shanti pamade
tene sant…
Naam amulya
maara guruye bataavyu
Te to chotya
chhe maara haiye
Mehta narsinh
ni vaani chhe saari
To shyaamalaa
ne sharane jaiye
Shanti pamaade
tene sant…
Shanti Pamade Tane Sant Kahiye mp3 song