Jivan Na Sur Chale Bhajan Lyrics | Narayan Swami
જીવનનાં
સુર ચાલે છે એક તાર દિલમાં લિરિક્સ, Jivan Na Sur Chale Che Ek Tara Dil Ma lyrics sung by Narayan Swami. Jivan Na Sur Chale Bhajan Lyrics by Das Satarji. નારાયણ સ્વામીના દેસી ગુજરાતી ભજન ગીત.
જીવનનાં
સુર ચાલે છે, એક તાર દિલમાં ,
ભક્તિ
કરી રીજાવું, મારૉ છે પ્યાર દિલમાં..
જીવનનાં
સુર…
મિથ્યા
જગતને જાણું, સત્ય બ્રહ્મ એક માનું
જૉયું અસાર
જગમાં, સાચૉ છે સાર દિલમાં
જીવનનાં
સુર…
છે
પ્રાણથી એ પ્યારૉ, હું એનૉ એ છે મારૉ
માને ન
માને કૉઈ, મારૉ છે યાર દિલમાં
જીવનનાં
સુર…
નામી
છતા અનામી છે, વિશ્વ વ્યાપી વાલૉ
અગ્નાની
ઑ શું જાણે, રાખે વિકાર દિલમાં
જીવનનાં
સુર…
અગ્નાન
ઊંધ ત્યાગી, જાગી ને જૉ જણાશે
ખેલે
અનેરા ખેલૉ, એ યાદગાર દિલમાં
જીવનનાં
સુર…
કર બંધ
બાહ્ય દ્રષ્ટિ, અંતર તપાસ તારું
જાંખી
ને જૉ જણાશે, સાચૉ ચિતાર દિલમાં
જીવનનાં
સુર…
સત્
સેવા પ્રેમ ભક્તિ, સત્તાર નીત યાચુ
મને એવા
વિચાર દેજે, પરમેશ્વર તું દિલમાં
જીવનનાં
સુર…
Jivan Na Sur
Chale Bhajan Lyrics in English
Jivan na sur
chale che, ek tara dil ma
Bhakti kari
rijaavu maaro che pyaar dil ma
Jivan na
soor…
Mithya jagat
ne jaanu, satya brahm aek maanu
Joyu asaar
jag ma, sacho che saar dil ma
Jivan na
soor…
Chhe praan
thi ae pyaaro, hue no ae che maaro
Mane ma mane
koi, maaro chhe yaar dil ma
Jivan na
soor…
Naami chhata
anaami che, vishwa vyaapi vaalo
Agnaanio shu
jane, raakhe vikaar dil ma
Jivan na
soor…
Agnaani ungh
tyaagi, jaagi ne jo janashe
Khele anera
khelo, ae yaadgaar dil ma
Jivan na soor…
Kar bandh
bhaahya drashti, antar tapas taaru
Jaankhi ne
jo janashe, saacho chitaar dil ma
Jivan na
soor…
Sat seva
prem bhakti sattaar neet saachu
Mane aeva
vichar deje parmeshwar tu dil ma
Jivan na
soor…
जीवननां सुर चाले छे, एक तार दिलमां Lyrics in Hindi
जीवननां सुर चाले छे, एक तार दिलमां
भक्ति करी रीजावुं,
मारॉ छे प्यार दिलमां..
जीवननां सुर…
मिथ्या जगतने जाणुं, सत्य ब्रह्म एक मानुं
जॉयुं अ सार जगमां, साचॉ छे सार दिलमां
जीवननां सुर…
छे प्राणथी ए प्यारॉ, हुं एनॉ ए छे मारॉ
माने न माने कॉई, मारॉ छे यार दिलमां..
जीवननां सुर…
नामी छता अनामी छे, विश्व व्यापी वालॉ
अग्नानी ऑ शुं जाणे, राखे विकार दिलमां
जीवननां सुर…
अग्नान ऊंध त्यागी, जागी ने जॉ जणाशे
खेले अनेरा खेलॉ, ए यादगार दिलमां
जीवननां सुर…
कर बंध बाह्य द्रष्टि,
अंतर तपास तारुं
जांखी ने जॉ जणाशे, साचॉ चितार दिलमां
जीवननां सुर…
सत् सेवा प्रेम भक्ति, सत्तार नीत याचु
मने एवा विचार देजे, परमेश्वर तुं दिलमां
जीवननां सुर…
Prachi Gujarati Bhajan List Of Narayan Swami Lyrics
Jivan Na Sur Chale Che Ek Tara Dil Ma Online Mp3