Narayan nu Nam Leta Song Lyrics

નારાયણનુ નામ લેતા, Narayan
nu Nam Leta Lyrics ગુજરાતીમા
, sung by Narayan Swami. Best Online Website for Narsinh Mehta
Gujarati Prabhatiya Mp3 Song. Narayan Nu Nam J Leta Lyrics by Narsi Mehata. 
 

gujarati-bhajan-santvani-lyrics-online-download-mp3-song

Narayan nu Nam Leta Lyrics in Gujarati, Narsinh Mehta Prabhatiya

નારાયણનુ નામ લેતા, વારે તેને ભજીએ રે,

મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે,

નારાયણનુ નામ લેતા… 
 

કુળને તજીયે કુટુંબને તજીયે તજીએ માં ને બાપ રે,

ભગિની ,સુત, દારાને તજીયે, જેમ તજે કસુકી સાપ રે

નારાયણ નું નામ જ લેતા… 
 

પ્રથમ પિતા પ્રહલાદે તજીઓ, ના
તજીયું
હરિનું નામ ને

ભરત શત્રુઘને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ ને

નારાયણ નું નામ જ લેતા… 
 

ઋષિ પત્નિ હરિ ને કાજે, તજીયા
નિજ ભરથાર
રે,

તેમાં તેનું કઈ ગયુ રે, પામી પદારથ ચાર રે

નારાયણ નું નામ જ લેતા…  
 

વ્રજ વનિતા વિઠ્ઠલને કાજેજી, સર્વ તજી વન ચાલી રે,

ભણે નરસૈંયો વૃંદાવનમાં
રે
, મોહનવર
સુમાલી રે

નારાયણ નું નામ જ લેતા…  
 

Narsinh Mehta Prabhatiya Song – Lyrics 

 

Narsinh Mehta Gujrati song, Narayan Nu Nam Leta Lyrics in English

Narayan nu naam j leta, vaare tene bhajiye re

Man sa vaacha karmana karine, laxi var ne bhajiye re

Narayan nu naam j leta….
 

Kul ne tajiye kutumb be tajiye, tajiye maa na baap re

Bhagini sut daara ne tajiye, jem taje kasuki saap re

Narayan nu naam j leta…
 

Pratham pita prahalaade tajiyo, na tajiyu hari nu naam re

Bharat shatrughn ne taji janeta, nav tajiyu shri ram ne

Narayan nu naam j leta…
 

Rushi patni e hari ne kaaje, tajiya nij bharthaar re

Tema tenu kai na gayu re, paami padaarath chaar re

Narayan nu naam j leta…
 

Vraj vanita vitthal ne kaaje, sarv taji van chaali re

Bhane narsaiyo vrundavan ma re, mohan var sumaali re

Narayan nu naam j leta…
 

Download Narayan Nu Nam Leta Mp3 Song

Leave a Comment