Jashoda Tara Kanuda Ne Song Lyrics

જશોદા તારા કાનુડાને, Jashoda Tara Kanudane Lyrics ગુજરાતીમા, sung by Hemant Chauhan. Online Download
Old
Gujarati Bhajan of Narsinh Mehta Mp3 Song.
 

online-download-gujarati-bhajan-lyrics-mp3-song

Jashoda Tara Kanuda Ne Lyrics in Gujarati, Nasinh Mehta Old Gujarati
Bhajan

 

હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે

આવડી ધૂમ મચાવે વ્રજમાં નહિ કોઇ પૂછણહાર રે

હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે
 

શીકુ તોડ્યુ ગોરસ ઢોળ્યુ ઉઘાડીને બાર રે

માખણ ખાધુ ને ઢોળી નાંખ્યું જાણ કીધું વારરે

હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે
 

ખાખા ખોળા કરતો હીંડે બીયે નહી લગાર રે

મઈ મથવાની ગોળી ફોડી, આશા કહીયે લાડ રે

હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે
 

મારો કાનજી ઘરમાં હતો નથી નિકળ્યો બાર રે

દઈ  દુધના માટ ભર્યા બીજે ચાખે ના લગાર રે

હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે
 

શાને કાજે મળીને આવી ટોળી વળી દસબાર રે

નરસૈંયાનો સ્વામી સાચો જુઠી વ્રજ નાર રે

હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે
 

Narsinh Mehta Old Mp3 Song and Lyrics

 

 

Narsi Mehta Prabhatiya Bhajan, Jashoda Tara Kanuda Ne Lyrics in English

 

Jashoda tara kanuda ne saad karine vaar re…2

Aavadi dhum machaave vraj ma nahi koi puchan haar re

Jashoda tara kanuda ne saad karine vaar re
 

Shiku todyu goras dholyu ughaadi ne baar re

Maakhan khaadhu ne dholi naakhyu jaan kidhi aa vaar re

Jashoda taara kaanuda ne saad karine vaar re
 

Kha kha kholi karto hinde biye nahi lagaar re

Mai mathavaa ni goli fodi aasha kahiye laad re

Jashoda tara kanuda ne saad karine vaar re
 

Maaro kanji ghar ma hato nathi nikalyo baar re

Dahi dudh na maat bharya bije chaakhe na lagaar re

He jashoda tara kanuda ne sad karine vaar re
 

Shaane kaaje maline aavi toil vali das baar re

Narsaiya no swami saacho, juthi vraj naar re

Jashoda tara kanuda ne saad karine vaar re
 

Free Download Jashoda Tara Kanuda Ne Mp3 Song Site

Leave a Comment