તમારો ભરોસો મને ભારી, Tamaro
Bharoso Mane Bhari Lyrics, by Narsi Mehta. Gujrati Prabhatiya Bhajan of Narsinh
Mehta and mp3 Song.
Tamaro Bharoso Mane Bhari Lyrics in Gujarati, Narsi Mehta Gujrati Geet
હે તમારો ભરોસો મને ભારી...૨
સીતાના સ્વામી હે તમારો ભરોસો મને ભારી
હે તમારો ભરોસો મને ભારી....
રંક ઉપર વાલો ચમ્મર ઢોળાવે...૨
ભુપને કીધા ભીખારી સીતાના સ્વામી
હે તમારો ભરોસો મને ભારી....
નખ વધારી હિરણ્યાકશ્યપને માર્યો...૨
પ્રહલાદને લીધો ઉગારી સીતાના સ્વામી
હે તમારો ભરોસો મને ભારી....
ભલે મળ્યો મહેતા નરસૈયાનો સ્વામી,
નામ ઉપર જાઉં વારી સીતાના સ્વામી
હે તમારો ભરોસો મને ભારી....
Marsinh Mehta Gujarati Geet Lyrics
Gujrati Geet, Tamaro Bharoso Mane Bhari Lyrics in English
He tammaro bharoso mane bhaari..2
Sita na swami, he tammaro bharoso mane bhari
Tamaaro bharoso mane bhaari…
Rank upar vaalo chamar dholaave…2
Bhup ne kidha bhikhaari sitana swami
Tamaaro bharoso mane…
Nakh vadhaari hiranya Kashyap ne maaryo…2
Prahalaad ne lidho ugaari sitana swami
Tamaaro bharoso mane…
Bhale malya Mehta narsaya no swami
Naam upar jaau vaari sitana swami
Tamaaro bharoso mane…