Ak Lakhu Chu Kahani Karuna Lyrics | Narayan Swami Bhajan
એક લખું છું કહાણી કરુણા લિરિક્સ, Ek Lakhu Kahani Karuna Lyrics sung by Narayan Swami. This is prachin gujarati bhajan of Narayan Swami.
એક લખું છું.....
કહાણી કરુણા એક લખું છું.....
કહાણી કરુણા...એક લખું છુ....
આંસું આંખલડીમાં આણી...(૨)
સુંદર તટની હતી સરિતા જ્યાં વહેતા ખળખળ પાણી,
જુગલ વસે ત્યાં ખગની જોડી સારસ-સારસી રાણી
આંસું આંખલડીમાં આણી...
પંખી બંનેને પ્રેમ ઘણેરો એને વર્ણવી શકે નહિ વાણી,
દેહ જુદા એનો, જીવડો એક જેમ વેલ
તરૂ ને વીંટાણી
આંસું આંખલડીમાં આણી...
માદા હતી તેણે ઈંડા મૂક્યાં ને હૈયે અતિ હરખાણી,
પંખી ઊડ્યો એના પોષણ કાજે ઉરમાં શાંતિ આણી...
આંસું આંખલડીમાં આણી...
ચારો લઈને સારસ ચાલ્યો ત્યાં તો મોતની નાળ મંડાણી,
પારધીએ એક તીર ફેંક્યું જ્યાં ચીસ્કારી સંભળાણી
આંસું આંખલડીમાં આણી...
કકળી ઊઠી ત્યારે કામની હૃદયની ગતિ વિંધાણી,
પિયુ પિયુ કર્યાં પૂકારો એણે ત્યાંતો એની આત્મ
જ્યોત ઓલાણી
આંસું આંખલડીમાં આણી...
કઠણ હૃદયની કેવી રે વિધાતા, એની કલમ ન કાં અટકાણી,
કાન કહે ઈંડાનું શું થયું હશે એની કથી શકું ન
કહાણી
આંસું આંખલડીમાં આણી...
Ek lakhu chu kahani karuna
Ek lakhu chhu…
Kahani karuna ek lakhu chu
Kahani karuna ek lakhu chu
Aansu aankhaldi ma ani…
Sundar tat ni hati sarita,
jyaa vaheta khal khal paani
Jugal vase tya khag ni Jodi,
saaras saarasi raani
Aansu aankhaldi ma aani…
Pankhi banne ne prem ghanero,
ene varnavi shake nahi vaani
Deh juda eno jivado ek,
jem vel taru ne vintaani
Aansu aankhaldi ma ani…
Maada hati tene inda mukya ne,
haiye ati harkhaani
Pankhi udyo ena poshan kaaje,
urama shaanti aani
Aansu aankhaldi ma ani…
Chaaro laine saras chaalyo,
tyaa to mot ni naal mandaani
Paardhiye ek tir fekyu,
jyaa chiskaari sambhalaani
Aansu aankhaldi ma ani…
Kakali uthi tyaare kanami,
haday ni gati vindhani
Piyu piyu karyu pukaaro ene,
tyaa to eni aatam jyot olaani
Aansu aankhaldi ma ani…
Kathan haday ni kevi re vidhaata,
eni kalam n aka atakaani
Kaan kahe indaanu shu thashe,
eni kathi shaku na kahani
Aansu aankhaldi ma ani…
નારાયણ સ્વામીના પ્રાચીન ગુજરાતી ભજન લિરિક્સ
एक लखुं छुं.....
कहाणी करुणा एक लखुं छुं.....
कहाणी करुणा...एक लखुं छु....
आंसुं आंखलडीमां आणी...(२)
सुंदर तटनी हती सरिता ज्यां वहेता खळखळ पाणी,
जुगल वसे त्यां खगनी जोडी सारस-सारसी राणी
आंसुं आंखलडीमां आणी...
पंखी बंनेने प्रेम घणेरो एने वर्णवी शके नहि वाणी,
देह जुदा एनो, जीवडो एक जेम वेल तरू ने वींटाणी
आंसुं आंखलडीमां आणी...
मादा हती तेणे ईंडा मूक्यां ने हैये अति हरखाणी,
पंखी ऊड्यो एना पोषण काजे उरमां शांति आणी...
आंसुं आंखलडीमां आणी...
चारो लईने सारस चाल्यो त्यां तो मोतनी नाळ मंडाणी,
पाराधीए एक तीर फेंक्युं ज्यां चीस्कारी संभळाणी
आंसुं आंखलडीमां आणी...
ककळी ऊठी त्यारे कामनी हृदयनी गति विंधाणी,
पियु पियु कर्यां पूकारो एणे त्यांतो एनी आत्म ज्योत ओलाणी
आंसुं आंखलडीमां आणी...
कठण हृदयनी केवी रे विधाता, एनी कलम न कां अटकाणी,
कान कहे ईंडानुं शुं थयुं हशे एनी कथी शकुं न कहाणी
आंसुं आंखलडीमां आणी...
Ek Lakhu Chu Kahani Karuna Bhajan Online Mp3