Radha Bole Madhav Lyrics Kavya Limaye Latest Krishna Song 2021
રાધા બોલે
માધવ લિરિક્સ ગુજરાતીમા, Radha Bole Madhav Lyrics sung by
Kavya Limaye. Latest Gujarati Krishna Devotional bhajan 2021, lyrics by Ankita
Trivedi, music by Sachim Limaye, present by Sur Sagar.
રાધા બોલે
માધવ Lyrics in Gujarati
મળીયે ત્યારે
મલકાવુ અજવાળાથી છલકાવુ
અમથા અમથા
સરમાવુ
જ્યા પ્રેમ
ત્યા રાધા માધા,
ત્યા વૃન્દાવનનો
વૈભવ,
રાધા બોલે
માધવ અને માધવ
બોલે રાધા,
નજર ઉતારુ
બેવની કેવા સિધા
સાધા…
શુ લેવુ
શુ લાવુ
ક્યાય હવે ના
જાવુ...2
મહાભાવને પ્ર્ગટાવુ
જ્યા પ્રેમ ત્યા
રાધા માધા
ત્યા પ્રગટ
પ્રેમનો પગરવ
રાધા બોલે
માધવ અને માધવ
બોલે રાધા,
નજર ઉતારુ
બેવની કેવા સિધા
સાધા….
તડ્પનને તડ્પાવુ
દર્દ વિરહનુ ગાવુ,
શુ સમજુ
સમજાવુ
જ્યા પ્રેમ
ત્યા રાધા માધા,
ત્યા રાસ જામતો ભવભવ,
રાધા
બોલે માધવ અને
માધવ બોલે રાધા,
નજર ઉતારુ
બેવની કેવા સિધા
સાધા….
“રાસે
રમતી રાધા ને
રાસે રમતો કાન,
હજુ જીવે
છે પ્રેમમા ખુબ
એનો ભાવ
રાધા બોલે
માધવ અને માધવ
બોલે રાધા,
નજર ઉતારુ
બેવની કેવા સિધા
સાધા”
Lord Krishna Latest Devotional Song Lyrics 2021
Radha Bole Madhav Lyrics English
Maliye tyaare malkavu ajvaalathi chhalkaavu
Amatha amatha sarmaavu
Jyaa prem tyaa radha madhaa,
Tyaa vrundavan no vaiybhav
Radha bole maadhav ane maadhav bole radhaa,
Najar utaaru bevani keva sidhaa saadha…
Shu levu shulaavu kyaay havenaa jaavu
Mahaabhaav ne pragtaavu jya prem tya radha madha
Tyaa pragat prem no pagarav
Radha bole maadhav ane maadhav bole radhaa
Najar utaaru bevani keva sidhaa saadha…
Tadapanne tadpaavu dard virahnu gaavu,
Shu samju samjaavu
Jya prem tya radha madha
Radha bole maadhav ane maadhav bole radhaa
Najar utaaru bevani keva sidhaa saadha…
Raase ramti radhaa ne raase ramto kaan,
Haju jivechhe premma khub eno bhaav
Radha bole maadhav ane maadhav bole radhaa,
Najar utaaru bevani keva sidhaa saadha…