Sod Re Tani Ne Suta Shu Bhajan Lyrics

Sod Re Tani Ne Suta Shu Lyrics | Gujarati Morning Song of Narsinh Mehta

વાલા સોડ રે તાણીને સુતા શુ, Vala Sod Re Tani Ne Suta Shu
Shyamla Lyrics by Narsi Mehta Hits Prabhatiya Bhajan
. He Ji Wala Sod Re Tani Ne
Suta Shu bhajan sung by Praful Dave.
 

narsinh-mehta-gujarati-morning-song-lyrics

વાલા સોડ રે તાણીને સુતા શું શામળા Lyrics Gujarati

હે વાલા સોડ રે તાણીને સુતા શું શામળા

જાગો ને આળસ મરોડી

પાંચાલી પુકારું છુ વિઠલા વારે આવો ને દોડી

વાલા સોડ રે તાણીને… 
 

દ્વારિકાના વાસી વેલા આવજો

રાણી રૂખમણીના સ્વામી

પાપી રે દરિયો ધન મને પીડતો

આવો અંતર જામી

વાલા સોડ રે તાણીને… 
 

હેજી વાલા ગોવિંદ ઉતારો વ્રજ રાજની

ગ્રહને ચક્રથી શહારી

નરસિંહ રૂપે હરણાકંસ વરોંધીયો

પ્રહલાદ લીધો રે ઉગારી

હેંજી વાલા સોડ રે તાણીને….
 

હેજી વાલા છપ્પન કરોડ તારે જાદવા,

માતા જસોદાના લાલા

કાળીનાગ નાથિયો જરાસંઘ જીતીયો

યે પળ ક્યાં ગયું મારા વાલા

હેંજી વાલા સોડ રે તાણીને….. 
 

વાલા વસમી વેળાની વારે આવજો,

વિનવું મસ્તક નમાવી

ગરુડે ચડીને ગોવિંદ આવતા

મહેતા નરસીંહના સ્વામી

હેંજી વાલા સોડ રે…..
 

Latest Gujarati Prabhatiya Of Narsinh Mehta 2021

 

Sod Re Tani Ne Sute Shu Shyamala Lyrics English

He ji vala sod re taani ne suta shu shaamla

Jaagi ne aalas marodi

Paanchaali pukaaru chhu

Vitthala vaare aavo ne dodi

Vaala sod re taani ne…
 

Dwarika na vaasi vela aavjo

Raani rukhamani na swami

Paapi re dariyo dhan mane pidato

Aavo antar jaami

Waala sod re taani ne…
 

He ji vala govind utaaro vraj raajani

Grah  ne chakr thi shahaari

Narsinh rope haranaa kans maariyo

Prahlaad lidho re ugaari

He ji vala sod re…
 

Chhapaan karod tare jaadava

Maata jashoda na laala

Kaali naag naathiyo jaraasangh jitiyo

Te pal kyaa gayu maara vhaala

He ji vala sod re taani…
 

Vaala vasami velaani vaare aavjo

Vinavu mastak namaavi

Garude chadi ne govind aavta

Mehta narsinh na swami

He ji wala sod re tani ne…
 

Wala Sod Re Kari Ne Suta Shu mp3 Bhajan
 



Leave a Comment