Shreenathji Shree Yamunaji Ni Jodi | Pamela Jain
શ્રીનાથજી
શ્રીયામુનાજીની જોડી Shreenathji Shree Yamunaji Ni Jodi Lyrics Gujarati
sung by Pamela Jain. Super Hits Shreenathji Bhajan 2021 of Pamela Jain.
શ્રીયામુનાજીની જોડી Shreenathji Shree Yamunaji Ni Jodi Lyrics Gujarati
sung by Pamela Jain. Super Hits Shreenathji Bhajan 2021 of Pamela Jain.
શ્રીનાથજી
શ્રીયામુનાજીની જોડી Gujarati Lyrics
શ્રીનાથજી
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
યુગલ
સ્વરૂમાં દર્શન કરતા વૈષ્ણવના મન મોહે રે
સ્વરૂમાં દર્શન કરતા વૈષ્ણવના મન મોહે રે
ભાઈ બીજ
કેરા દિન વૈષ્ણવ યમુના પાન કરજો રે
કેરા દિન વૈષ્ણવ યમુના પાન કરજો રે
યમુના
પાન કરજો વૈષ્ણવ ચરણ કમળમાં રેજો રે
પાન કરજો વૈષ્ણવ ચરણ કમળમાં રેજો રે
શ્રીનાથજી
શ્રીયામુનાજીની….
શ્રીયામુનાજીની….
માથે
મુગટ કાને કુંડળ ભાલે ટીલડી સોહે રે
મુગટ કાને કુંડળ ભાલે ટીલડી સોહે રે
કરમાં
કંકણ ધર્યા માયે વૈષ્ણવના મન મોહે રે
કંકણ ધર્યા માયે વૈષ્ણવના મન મોહે રે
સુથન કરી
કામનીને પીળા પટકા પહેર્યા રે
કામનીને પીળા પટકા પહેર્યા રે
આસમાની
ચુંદડી ઓઢી માંડી દર્શન દેજો રે
ચુંદડી ઓઢી માંડી દર્શન દેજો રે
શ્રીનાથજી
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહ રે
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહ રે
યુગલ
સ્વરૂમાં દર્શન….
સ્વરૂમાં દર્શન….
કેડે
કટી મેખલાને બાયે બાજુ બંધ રે
કટી મેખલાને બાયે બાજુ બંધ રે
અણવટ
વિછીયા ધરિયા માને પાયે ઝાંઝર જમકે રે
વિછીયા ધરિયા માને પાયે ઝાંઝર જમકે રે
શોળે
શણગાર માને નાકે નિર્મળ મોતી રે
શણગાર માને નાકે નિર્મળ મોતી રે
દર્પણ
લીધા હાથ માયે સુંદર મુખડા જોતા રે
લીધા હાથ માયે સુંદર મુખડા જોતા રે
શ્રીનાથજી
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
યુગલ
સ્વરૂમાં દર્શન….
સ્વરૂમાં દર્શન….
વૃંદાવનને
ગોખ માનો બંસી બટનાનો ચોક રે
ગોખ માનો બંસી બટનાનો ચોક રે
ચંદ્ર
સરોવર ચોકે મા તમે રાસે રમવા પધારો રે
સરોવર ચોકે મા તમે રાસે રમવા પધારો રે
કુંજે
ને કુંજે માના ફુલડાં વેરાણા રે
ને કુંજે માના ફુલડાં વેરાણા રે
શ્રીનાથજીની
સંગે મા તમે વેગે વેલા આવો રે
સંગે મા તમે વેગે વેલા આવો રે
શ્રીનાથજી
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
યુગલ
સ્વરૂમાં દર્શન….
સ્વરૂમાં દર્શન….
શ્રી ગોકુલનાથના
સેવક સાચા શાહ્ગીર છે એના નામ રે
સેવક સાચા શાહ્ગીર છે એના નામ રે
શાહ્ગીરજીયે
ગોકુલનાથને માળા ભેટમાં આપી રે
ગોકુલનાથને માળા ભેટમાં આપી રે
પ્રભુજીએ
મનમાં વિચાર કીધો મહારાણીજીને આપું રે
મનમાં વિચાર કીધો મહારાણીજીને આપું રે
ગોકુલનાથે
માળા લયને જળમાં ફેકી દીધી રે
માળા લયને જળમાં ફેકી દીધી રે
શ્રીનાથજી
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
યુગલ
સ્વરૂમાં દર્શન….
સ્વરૂમાં દર્શન….
શાહના
મનમાં શંકા થઇ કે પ્રભુયે આમ શું કીધું રે
મનમાં શંકા થઇ કે પ્રભુયે આમ શું કીધું રે
અમુલ્ય
માળા લયને પ્રભુએ જળમાં ફેકી દીધી રે
માળા લયને પ્રભુએ જળમાં ફેકી દીધી રે
શાહને
લઇ પ્રભુ નાવ બિરાજયા રૂપ યમુનાયે ધર્યા રે
લઇ પ્રભુ નાવ બિરાજયા રૂપ યમુનાયે ધર્યા રે
માળા
તક્ષ્ણ હાથ લઈને શાહના મનડા હરિયા રે
તક્ષ્ણ હાથ લઈને શાહના મનડા હરિયા રે
શ્રીનાથજી
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
યુગલ
સ્વરૂમાં દર્શન….
સ્વરૂમાં દર્શન….
આઠ
સમાના દર્શન કાજે ભાવે ભક્તો આવે રે
સમાના દર્શન કાજે ભાવે ભક્તો આવે રે
રંક ઉપર
દયા કરીને માંડી દર્શન દેજો રે
દયા કરીને માંડી દર્શન દેજો રે
દિન
દયાના સેવક સાચા અંતરના ઉંમંગી રે
દયાના સેવક સાચા અંતરના ઉંમંગી રે
ભવના
બંધન કાપો મારા જન્મ જન્મ ના સંગી રે
બંધન કાપો મારા જન્મ જન્મ ના સંગી રે
શ્રીનાથજી
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહે રે
શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહે રે
યુગલ
સ્વરૂમાં દર્શન….
સ્વરૂમાં દર્શન….
Pamela Jain
Shreenathji Bhajan 2021
Shreenathji
Shree Yamunaji Ni Jodi Lyrics in English
Shreenathji
shree yamunaji ni Jodi sundar sohe re,
shree yamunaji ni Jodi sundar sohe re,
Yugal swarupma
darshan karta vaishnav na man mohe re
darshan karta vaishnav na man mohe re
Bhai bij
kera din vaishnav Yamuna paan kariye re
kera din vaishnav Yamuna paan kariye re
Yamuna paan
karjo vaishnav charan kamala ma rejo re
karjo vaishnav charan kamala ma rejo re
Shrinathji shri
Yamunaji ni Jodi…
Yamunaji ni Jodi…
Maathe mugat
kaane kundal bhaale tiladi sohe re
kaane kundal bhaale tiladi sohe re
Karama Kankan
dharya maaye vaishnav na man mohe re
dharya maaye vaishnav na man mohe re
Suthan kari
kaamni ne pila pataka paherya re
kaamni ne pila pataka paherya re
Aasama ni
chundani odhi maadi darshan dejo re
chundani odhi maadi darshan dejo re
Shreenathji
shree yamunaji ni Jodi sundar sohe re,
shree yamunaji ni Jodi sundar sohe re,
Yugal swarup
ma darshan…
ma darshan…
Kede kati
melakhaa ne baaye baaju bandh re
melakhaa ne baaye baaju bandh re
Anavat vichhiya
dhariya mane paaye jaanjar jamake re
dhariya mane paaye jaanjar jamake re
Sole shangaar
mane naake nirmal moti re
mane naake nirmal moti re
Darpan lidha
haath maaye sundar mukhada jota re
haath maaye sundar mukhada jota re
Shrinathji
shree yamunaji ni Jodi sundar sohe re,
shree yamunaji ni Jodi sundar sohe re,
Yugal swarup
ma darshan…
ma darshan…
Vrundaavan ne
gokh maano bansi batana no chok re
gokh maano bansi batana no chok re
Chandra sarovar
choke ma tame raase ramva padhaaro re
choke ma tame raase ramva padhaaro re
Kunje ne
kunje maana fulada veraana re
kunje maana fulada veraana re
Shreenathji ni
sange maa tame vege vege aavo re
sange maa tame vege vege aavo re
Shreenathji
shree yamunaji ni Jodi sundar sohe re,
shree yamunaji ni Jodi sundar sohe re,
Yujal swarup
ma darshan…
ma darshan…
Shri gokul
naath na sevak saacha shaahgir che ena naam re
naath na sevak saacha shaahgir che ena naam re
Shahgirji ye
gokul naath ne maala bhet ma aapi re
gokul naath ne maala bhet ma aapi re
Prabhuji ye
man ma vichaar kidho maharaniji ne aapu re
man ma vichaar kidho maharaniji ne aapu re
Gokul naathe
maala laine jalamaa feki didhi re
maala laine jalamaa feki didhi re
Shreenathji
shree yamunaji ni Jodi sundar sohe re,
shree yamunaji ni Jodi sundar sohe re,
Yugal swarup
ma darshan…
ma darshan…
Shah na man
ma shanka thai ke prabhuye aam shu kidhu re
ma shanka thai ke prabhuye aam shu kidhu re
Amulya maala
laine prabhuye jal ma feki didhi re
laine prabhuye jal ma feki didhi re
Shaah ne lai
prabhu naav biraajya roop yamunaye dharya re
prabhu naav biraajya roop yamunaye dharya re
Maala takshn
haath laine shah na manda harya re
haath laine shah na manda harya re
Shreenathji
shree yamunaji ni Jodi sundar sohe re,
shree yamunaji ni Jodi sundar sohe re,
Yugal swarup
ma darshan…
ma darshan…
Aath samaa
na darshan kaaje bhaave bhakto aave re
na darshan kaaje bhaave bhakto aave re
Rank upar
daya karine maadi darshan dejo re
daya karine maadi darshan dejo re
Din dayaa ma
sevak saacha antar na umangi re
sevak saacha antar na umangi re
Bhavana bandhan
kaapo maara janam janam na sangi re
kaapo maara janam janam na sangi re
Shreenathji
shree yamunaji ni Jodi sundar sohe re,
shree yamunaji ni Jodi sundar sohe re,
Yugal swarup
ma darshan…
ma darshan…
Shrinathji
Shri Yamunaji Ni Jodi Song mp3
Shri Yamunaji Ni Jodi Song mp3