Aatma Ni Odakh Lyrics – Malhar – Santvani Trivesi
આત્માની ઓળખ, Atma Ne Olakha Vina Re Lyrics Latest
Gujarati Song 2021 sung by Santvani Trivedi. Atma Ni Odakh is Recreated Traditional
Gujarati Song and presented by Santvani Trivedi Official Studio.
આત્માને ઓળખ્યા વિના રે Lyrics Gujarati
આત્માને ઓળખ્યા વીના રે
આત્માને ઓળખ્યા વીના રે
હે લખ ચોરાસી નહિ તો મટે રે
તારી ભ્રમણા ને ભાગ્યા વિના રે
હે જી ભવના ફેરા નહિ તો મટે હો જી
આત્માને ઓળખ્યા વીના રે
હે જી ભવના ફેરા નહિ તો મટે જી...
હે હંસલોને બગલો બન્ને
રંગે રૂપે એક જ છે હો જી
હે હંસલોને બગલો બન્ને
રંગે રૂપે એક જ છે હો જી
એતો એના આહાર થકી ઓળખાય જો
આત્માને ઓળખ્યા વીના રે
હે લખ ચોરાસી નહિ તો મટે રે...
Latest Gujarati Song 2021 of Santvani Trivedi
Aatma Ni Odakh Lyrics in English
He Aatma Ne Olakhya Vina Re,
He Aatma Ne Olakhya Vina Re
He Lakh Choraasi Nahi To Mate Ji
Tari Bhramana Ne Bhaangya Vina Re
He Ji Bhav Na Feraa Nahi To Mate Re
He Aatma Ne Odakhyaa Vina Re
He Ji Bhav Na Fera Nahi To Mate Re…
He Hanslo Ne Baglo Banne Re,
Range Rupe Ek J Chhe Ho Ji
Hanslo Ne Baglo Beu
He Range Rupe Ek J Chhe Ji
ETo Aena Aahaar Thaki Olkhay Re
He Aatma Ne Olakhya Vina Re
He Lakh Choraasi Nahi To Mate Ji
Aatma Ni Odakh free Mp3