છાનું રે છપનું, Chhanu Re Chhapnu Lyrics Gujaratima, Gujarati song New version 2021 sung by Santvani Trivedi. Original Lyrics by Avinash Vyas. Original song sung by Ashaji from Gujarati film Sonbai Ni Chundadi.
Chhanu Re Chhapnu Lyrics in Gujarati
છાનું રે છપનું કાઇ થાય નઇ થાઇ નઈ
જમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઈ
છાનું રે છપનું કાઇ થાય નઇ
છાનું રે છપનું કાઇ......
એક ઘાયલ ને પાયલ બે છુપ્યા છુપાય નહિ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહિ
છાનું રે છપનું કાઇ થાય નઇ
આંખ્યુમા રાખીને આંખના રતનને
પડદામાં રાખીને સાસુ નળંદને
આંખ્યુમા રાખીને આંખના રતનને
પડદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણો એ મળવુ મળાય નઇ
જમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઈ
છાનું રે છપનું કંઇ થાય નહિ
છાનું રે છપનું કાઇ થાય નઇ થાઇ નઈ
જમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઈ
છાનું રે છપનું કાઇ થાય નઇ
એક ઘાયલ ને પાયલ બે છુપ્યા છુપાય નહિ
ઝાંઝરને સંતાડી રાખીયુ રખાય નહિ
છાનું રે છપનું કાઇ થાય નહિ
છાનું રે છપનું કંઇ થાય નહિ
છાનું રે છપનું કંઇ થાય નહિ
Santvani Trivedi New Gujarati song 2021
Chhanu Re Chhapnu Lyrics in English
(Chhanu re
chhapanu kaai thaai nai thaai nai
Jamke na
zaanjar to zaanjar kevaay nai
Chhanu re
chapnu kaai thaai nai)…2
Ek ghaayal
ne paayal be chhupya chhupaay nai
Jaanjar ne
santaadi raakhyu rakhaay nahi
Chhanu re
chapnu kaai thaai nai
Aakhyu ma
raakhi ne aank na ratan ne
Padadaa
raakhi ne saansu naland ne
Aakyu ma
raakhi ne aank na atan be
Padadaa
raakhi ne saansu naland ne
Champaata charano
e malavu malaay nahi
Jamke na
jaanjar to jaanjar kevay nahi
Chhanu re
chapnu kaai thaai nai
Chhanu re
chhapanu kaai thaai nai thaai nai
Jamke na
zaanjar to zaanjar kevaay nai
Chhanu re
chapnu kaai thaai nai
Ek ghaayal
ne paayal be chhupya chhupaay nai
Jaanjar ne
santaadi raakhyu rakhaay nahi
Chhanu re
chapnu kaai thaai nai
Chhanu re
chapnu kaai thaai nai
Chhanu re
chapnu kaai thaai nai