વેરી વરસાદ, Veri Varsad Lyrics Gujaratima, New Gujarati Romantic song sung by Santvani Trivedi. Veri Varsad Gujarati geet words written by Rajesh Kanamiya, composed by Bhargav Pandya and music by Aakash Parmar.
Veri Varsad Lyrics in Gujarati, Santvani Trivedi Love song 2021
(વરસનો આ પહેલો વરસતો વરસાદ
જોઇ વરસાદને આવી તારી યાદ)..૨
આ વેરી વરસાદે આવી તારી યાદ...૨
ખુલા કરી હાથે ઝરમર વરસાદે
બંધ બેય આંખે જુમુ જોઇ આકાશે
એક જ શ્વાસે તારા રે એહસાસે
ઉડુ રે મનની પાંખે,
વાલમ તારી સંગાથે
આ વેરી વરસાદે આવી તારી યાદ...૨
ઘનઘોર કાળી વાદળી ને મોરલા ટહુકે
મેં તો દ્વાર દિલના ખોલીયા, વલમ તારે કાજે
છે મખમલી આ લાગણી, ઝરણુ બની વેહતી
મહેકી ઉઠી તપતી ધરા, તારા પ્રેમથી
આ વેરી વરસાદે આવી તારી યાદ...૨
(વરસનો આ પહેલો વરસતો વરસાદ
જોઇ વરસાદને આવી તારી યાદ)..૨
આ વેરી વરસાદે આવી તારી યાદ...૨
Santvani Trivedi Latest song 2021
Gujarati Love Song, Veri Varsad Lyrics in English
(Varas no aa pahelo varsato varsaad
Joi ne varasaad ne aavi taari yaad)…2
Aa very varsaade aavi taari yaad…2
Khulla kari haathe zaramar varasaade
Bandh bey aankhe jumu joi aakaashe
Ek j shwaase taara re ehasaase
Udu re man ni paankhe, vaalam taari sangaathe
Aa very varsade aavi taari yaad…2
Ghan ghor kaali vaadali ne moralaa tahuke
Me to dwaar dilna kholiya vaalam tare kaaje
Chhe makhmali aa laagani, zaranu bani vehati
Maheki uthi tapati dharaa taaraprem
thi
(Varas no aa pahelo varsato varsaad
Joi ne varasaad ne aavi taari yaad)…2
Aa very varsaade aavi taari yaad…2