Pran Thaki Mane Vaishnav Vala Song Lyrics

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા, Pran
Thaki Mane Vaishnav Vhala Lyrics Gujaratima
, Sung by Hemant Chauhan. Prachin
Gujarati Bhajan PDF of Narsinh Mehta. Narsi Mehta Desi Bhajan Lyrics and Mp3
Song.
 

narsi-mehta-prachin-bhajan-lyrics-mp3-song

Pran Thaki Mane Vaishnav Vhala Lyrics in Gujarati

(પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા

હરનિશ  એને ગાવું  રે)…

પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા

તપ તીરથ વૈકુંઠ પદ મુકી

મારા ભગત બોલાવે ત્યાં જાવું રે

પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
 

લક્ષ્મીજી  અર્ધાગના 
મારીજી

પણ મારા  સંતની 
દાસી  રે

અડસઠ તિર્થ મારા સંતોને ચરણે

કોટી ગંગા કોટી કાશી રે

પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
 

સંત ચાલે ત્યા હુ આગળ ચાલુજી

અને સંત સૂએ તો હું જાગુ  રે

મારા સંતની  નિંદા 
કરે એની

જીહવા સઘળી કાપુ રે

પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
 

મારા બાંધ્યા વૈષ્ણવ છોડે જી

વૈષ્ણવે બાંધ્યા મેલ  છૂટે  રે

એક વાર મને વૈષ્ણવ બાંધે તો

તે  બંધન નવ તુટે   રે

પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા
 

બેસીને ગાય ત્યારે ઉભો ઉભો સાંભળું

ઉભા ઉભા ગાય ત્યારે નાચું રે

હુ તો વૈષ્ણવથી ક્ષણ નહિ અળગો

ભણે નરસૈંયો સાચુ રે

પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા

 

Prachin Gujarati Bhajan Lyrics – Song

 

Pran Thaki Mane Vaishnav Vhala English Lyrics

Praan thaki mane vishnav vaala

Har nish ene gaavu re

Praan thaki mane vaishnav vaala

Tap tirath vaikuth pad muki

Maara bhagat bolaave tyaa javu re

Praan thaki mane vaishnav vaala
 

Lakshmiji ardhaangana maara ji

Pan maara sant ni daasi re

Adasath tirth maara santi ne charane

Koti ganga koti kaashi re

Praan thaki mane vaishnav vaala
 

Sant chaale tyaa gu aagal chaalu

Ane sant suve to hu jaagu re

Maara sant ni ninda kare eni

Jihava saghali kaapu re

Praan thaki mane vaishnav vaala
 

Maara baandhya vaishnav chhode ji

Vaishnave baandhya mel chhode re

Ek vaar mane vaishnav baandhe to

Te bandhan nav tute re

Praan thaki mane vaishnav vaala
 

Besine gay tyaare ubho ubho saambhalu

Ubha ubha gaay tyaare naachu re

Hu to vaishnav thi kshan nahi alago

Bhane narsaiyo saachu re

Praan thaki mane vaishnav vaala
 

Mp3 song Pran Thaki Mane Vaishnav Vhala

Leave a Comment