Padho Re Popat Raja Ram Na Lyrics Gujarati 2024

પઢો રે પોપટ રાજા રામના, Padho Re Popat Raja Ram Na
Lyrics Gujaratima
, by Narsinh Mehta. Padho Re Popat Raja Gujrati Prabhatiya
Bhajan
sung by Narayan Swami. Gujarati Prabhatiya Mp3 song.
 

narsi-mehta-prabhatiya-bhajan-lyrics-mp3-song

 

Padho Re Popat Raja Ram na Lyrics in Gujarati | Narsi Mehta Prabhatiya
Song

પઢો રે પોપટ રાજા રામના રે, સતી સીતાજી રે પઢાવે

પઢો પોપટ રાજા રામના,
સતી સીતાજી રે પઢાવે,

પાસે રે બંધાવી એજી પાંજરુ,
મુખ થી રામ જપાવેજી

હેજી પઢો રે પોપટ રાજાએ રામના, રાજાએ રામના



હેજી પોપટ તારે કારણે,
લીલા વાંસ વઢાવુ

તેનુ રે ઘડાવું પોપટ પાંજરુ, હીરલા રતને જડાવું રેજી

હેજી પઢો રે પોપટ રાજાએ રામના…….



હેજી પોપટ તારે કારણે, કેવી કેવી રસોઇ બનાવુ

સાકરનાં કરીને હેજી ચુરમા,
ઉપર ઘી પિરસાવું રેજી

હેજી પઢો રે પોપટ રાજાએ રામના…….



પાંખરે પીળી ને પગ પાતળા,
કોટે કાંઠલો કાળો જી

નરસયાના સ્વામી ને તમે ભજો રાગ તાણીને રૂપાળો

હેજી પઢો રે પોપટ રાજાએ રામના…….

 

Narsinh Mehta Prabhatiya Lyrics

Narsi Mehta Bhajan | Padho Re Popat Raja Ram Na Lyrics in English

Padho re popat raja ram na re,

Sati sitaaji re padhaave

Padho re popat raja ram na re,

Sati sitaaji re padhaave

Paase re bandhaavi aji paanjaru,

Mukh thi ram japaave ji

He ji padho re popat raja ram na…

 

Popat tare kaarane,

A lila vaans vadhaavu

Tenu re ghadaavu popat paanjaru,

Hirla ratane jadaavu

He ji padho re popat raja ram na…

 

Popat tare kaarne,

Kevi kevi rasoi banaavu

Saakar na karine churama,

Upar ghee pirsaavu ji

He ji padho re popat raja ram na…

 

Paankh re pili ne pag paatala,

Kote kaanthalo kaalo

Narasaiya na swami ne tame bhajo

Raag taanine rupala

He ji padho re popat raja ram na…

 

Padho Re Popat Raja Ram Na mp3 Download

Leave a Comment