Jago Ne Jashoda Na Jaya Lyrics Gujaratima

જાગો ને જશોદાના જાયા, Jago
Ne Jashoda Na Jaya Lyrics Gujaratima
by Narsinh Mehta. વેણલા રે વાયા, Venla
Re Vaya
is Prabhatiya Bhajan sung by Lalita Ghodadra. Gujrati Prabhatiya Geet
and Mp3 song.
 

narshi-mehta-prabhatiya-bhajan-lyrics-mp3

 

વેણલા રે વાયા લિરિક્સ ગુજરાતીમાJago Ne Jashoda Na Lyrics in
Gujarati


(વેણલા રે વાયા કાનુડા વેણલા રે વાયા

જાગો ને જશોદાના જાયા વેણલા વાયા)…

જાગો ને જશોદાના જાયા વેણલા વાયા

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા

જાગો ને જશોદાના જાયા વેણલા વાયા

પંખીડા બોલે રે વાલા….જી

 

પંખીડા બોલે રે વાલા, રજની રહી થોડી રે

સેજલડીથી ઊઠો વાલા આળસડાં મરોડો રે

જાગો ને જશોદાના કુવર વેણલા વાયા

વેણલા રે વાયા કાનુડા…..

 

પાસુ રે મરડો તો વાલાજી

પાસુ રે મરડો તો વાલા,ચીર લઉં તાણી રે

સરખી રે સૈયરું સાથે જાવું રે પાણીડા રે

જાગો ને જશોદાના કુવર વેણલા વાયા

વેણલા રે વાયા કાનુડા…..

 

સાસુ રે હઠીલી વેરણજી

સાસુ રે હઠીલી વેરણ, નણદી રે હઠેલી રે

પેલી રે પાડોશણ ઘેરે વલોણાઇ વાગે રે

જાગો ને જશોદાના કુવર વેણલા વાયા

વેણલા રે વાયા કાનુડા…..

 

જેને જેવો ભાવ જાગેજી

જેને જેવો ભાવ જાગે, તેને તેવું થાયે રે

નરસૈયાના સ્વામી વિના, વાણલા કેમ વાય રે

જાગો ને જશોદાના કુવર વેણલા વાયા

વેણલા રે વાયા કાનુડા…..

 

Narshi Mehta Gujrati Prabhatiya | Narsi Mehta Bhajan

 

Venla Re Vaya Kanuna | Jago Ne Jashoda Na Jaya Lyrics in English

 

(Venla re vaaya kaanuda venla re vaaya

Jaago ne jashoda na jaaya venala vaaya)…2

Jaago ne jashoda na jaaya venala vaaya

Tamaare oshike maara chir to champaaya

Jaago ne jashoda na jaaya venala vaaya

 

Pankhida bole re wala…ji

Pankhida bole re wala, rajani rahi thodi re

Sejaladi thi utho vaala, aalasdi marodo re

Jaago ne jashoda na jaaya venala vaaya

Venla re vaaya kaanuda…

 

Paasu re marado to wala…ji

Pasu re marado to wala, chir lau taani re

Sarakhi re saiyar saathe jaavu re paanida re

Jaago ne jashoda na jaaya venala vaaya

Venla re vaaya kaanuda…

 

Saansu re hathili veran…ji

Saansu re hathili veran, nalandi re hatheli re

Peli re padoshan ghere valonaye vaage re

Jaago ne jashoda na jaaya venala vaaya

Venla re vaaya kaanuda…

 

Jene jevo bhaav jaage…ji

Jene jevo bhaav jaage, tene tevu thaye re

Narasaiya na swami vina, aa vaanla kem vaaya re

Jaago ne jashoda na jaaya venala vaaya

Venla re vaaya kaanuda…

 

Jago Ne Jashoda Na Jaya Mp3 Download

 

Leave a Comment