Jagi Ne Jou To Jagat Dise Nahi Lyrics Gujaratima

જાગીને જોઉ તો જગ દિસે નહી, Jagi Ne Jou To Jagat Dise Nahi Lyrics Gujaratima, by Narsinh Mehta. This
Gujarati Bhajan Known as Prabhatiya

 

narsinh-mehta-na-prabhatiya-bhajan-lyrics-mp3

Jagi Ne Jou To Jagat Dise Nahi Lyrics in Gujarati |
Narsinh Mehta Na Prabhatiya

 
જાગીને જોઉ તો જગ દિસે નહી

ઉંઘમા અટપટા ભોગ ભાસે

ચિત્ત ચૈતન્ય વિલાસ કદરૂપ છે

બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે

જાગીને જોઉ તો….
 

પંચ મહાભુત પરબ્રહ્મ વીશે ઉપજ્યા

અણ અણુમાહી રહ્યા રે વળગી

ફૂલને ફળ તો તો વૃક્ષના જાણવા

થડ થકી ડાળ નવ હોય અળગી

જાગીને જોઉ તો….
 

વેદ તો એમ વદે શ્રુતી સ્મૃતિ શાખ દે

કનક કુંડલ વિશે ભેદ હોયે

ઘાટ ઘડીયા પછી નામરૂપ જુજવા

અંતે તો હેમનુ હેમ હોય

જાગીને જોઉ તો….
 

જીવ ને શિવ તો આપ ઇચ્છો થયા

રચી પ્રપંચ ચૌદ લોક કીધા

ભણે નરસયો તે તુ તે તુ

એને સમર્યા થી કે સંત સીધ્યા

જાગીને જોઉ તો…. 

Narsinh Mehta Prabhatiya Bhajan

 

Prabhatiya Bhajan, Jagi Ne Jou To Jagat Dise Nahi Lyrics in English

 
Jaagi ne jovu to jag dise nahi

Ungh ma atapata bhog bhaase

Chit vhaitanya vilaas kadrup chhe

Brahm lataka kare brahm paase

Jaagi ne jovu…. 
 

Panch mahabhut parbrahm vishe upajya

An anu maahi rahya re valagi

Fool ne fal to to vruksh na jaanva

Thad thaki daal nav hoy alagi

Jaagi ne jovu to….
 

Ved to em ved shruti khaakh de

Kanak kundal vishe bhed n hoye

Ghaat ghadita pachhi nam rup jujava

Ante to hem nu hem hoy

Jaagi ne jovu to….
 

Jiv ne shiv to aap ichho e thaya

Rachi prapanch chaud lok kidha

Bhane narsayo e te j tut e j tu

Ene samarya thi ke sant sidhya

Jaagi ne jovu to….
 

Jagi Ne Jou To Jagat Dise Nahi Mp3 Download

Leave a Comment