કેમ બની ગયા છે બીજાના, Kem Bani Gya Chhe Bija Na Lyrics ગુજરાતીમા, Latest Gujarati Sad Song sung by Hemant Joshi. New Gujrati Geet Words written by Devraj Adroj, Bharat Ravat, music by Vishal - Sunil Vagheshvari.
Kem Bani Gya Chhe Bija Na Lyrics in Gujarati, Latest Gujarati Sad song 2021
જેને માન્યા દિલથી મે પોતાના...૩
કેમ બની ગયા સે બીજાના
એ ખબર આવી રે નતી, અધવચ છોડી રે જશે
બદનામીઓમા નામ મારુ લખી રે જશે
જેને માન્યા દિલથી મે પોતાના
કેમ બની ગયા સે બીજાના
દુખ અમે હસીને પી ગયા,
દર્દ અમે દિલના સહી રે ગયા.
કદર નથી તમને આસુઓની,
કેમ તમે બીજાના બની રે ગયા.
આવી તને ધારી રે નતી,
દિલ મારુ તોડી રે જશો.
મધ સમંદરમા મુજને ડુબાડી રે જશો
જેને માન્યા દિલથી મે પોતાના
કેમ બની ગયા સે બીજાના
ઘણા સુધી રાખ્યો તો ભરોસો જેનો,
આજ એ ભરોસો તોડી રે ગયા.
જનમો જનમનો સાથ અમારો,
એક પલમા એ છોડી રે ગયા.
તને આજ નહી કાલ પછતાવો રે થશે,
જ્યારે અધવચમા સાથ કોઇ છોડી રે જશે.
જેને માન્યા દિલથી મે પોતાના
કેમ બની ગયા સે બીજાના
New Gujarati Sad Song 2021
Kem Bani Gaya Chhe Bija Na Mp3 Download
Kem Bani Gya Chhe Bija Na Song – FAQS
1. Who sung Kem Bani Gaya Chhe Bija Na song?
Hemant Joshi sung Kem Bani Gya Chhe Bija Na song.
2. Who wrote the lyrics of Kem Bani Gaya Chhe Bija Na Gujrati Geet?
Devraj Adroj, Bharat
Ravat wrote the lyrics of Kem Bani Gya Chhe Bija Na Gujrati Geet.
3. Who is director of Kem Bani Gaya Chhe Bija Na Gujrati song?
Raj Joshi Deesa director
of Kem Bani Gya Chhe Bija Na Gujrati song.
4. Who is producer of Kem Bani Gaya Chhe Bija Na Gujrati sad song?
Vinod Vala is
producer of Kem Bani Gya Chhe Bija Na Gujrati sad song.
5. Who released Kem Bani Gaya Chhe Bija Na Gujarati video song?
RDC Gujarati released Kem Bani Gya Chhe Bija Na Gujarati video song.