Bholi Re Bharvadan Song Lyrics

ભોળી રે ભરવાડણ, Bholi
Re Bharvadan Lyrics Gujaratima
, Sung by Rekha Rathod. Prachin Santvani Bhajan
PDF
of Narsinh Mehta. Narsi Mehta Desi Prabhatiya Lyrics and Mp3 Song.
 

prachin-santvani-bhajan-list-lyrics-song-mp3

Bholi Re Bharvadan Lyrics Lyrics in Gujarati

ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે

ગિરિવર ધારીને ઉપાડી, મટુકીમાં મેલી રે

ભોળી રે ભરવાડણ હરીને
 

શેરીયે શેરીયે સાદ પાડે છે, કોઈને લેવા મુરારી રે

નાથના નાથને વેચે, વેચે આહીર નારી રે

ભોળી રે ભરવાડણ હરીને
 

વ્રજ નારી પૂસે શું છે માહી, મધૂરી મોરલી વાગી રે

મટુકીને ઉતારી જોતા, મુર્છા સૌને લાગી રે

ભોળી રે ભરવાડણ હરીને
 

બ્રમાદિક ઇંદ્રાદિક  સરખા,
કૌતૂક  ઉભા પેખે રે

ચૌદ લોકમાં માય એને, મટુકીમાં દેખે રે

ભોળી રે ભરવાડણ હરીને
 

ભક્ત જનના ભાગ્યે વ્રજમા, પ્રગટ્યા અંતર યામી રે

દાસા દલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે

ભોળી રે ભરવાડણ હરીને
 

Prachin Prabhatiya Lyrics – Song

 

Bholi Re Bharvadan Lyrics Lyrics in English

Bholi re bharavadan harine,

Vechavaa ne haali re

Girivar dhaarine upaadi,

Matukima meli re

Bholi re bharavadan harine…
 

Sheriye sheriye saad paade chhe,

Koine leva muraari re

Aa naath na naath ne veche,

Veche aahir naari re

Bholi re bharavadan harine…
 

Vraj naari puche shu chhe maahi,

Madhuri morali vaagi re

Matuki ne utaari jota,

Murchha saune laagi re

Bholi re bharavadan harine…
 

Brahmaadik indraadik sarakha,

Kautuk ubha pekhe re

Chaud lok ma na maay ene,

Matuki ma dekhe re

Bholi re bharavadan harine…
 

Bhakt jan na bhagye vraj ma,

Pragatya antar yaami re

Daasa daladaa ne laad ladaave,

Narsaiya no swami re

Bholi re bharavadan harine…
 

Bholi Re Bharvadan Song Mp3 Download

Leave a Comment