Saiyar Mori Re Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, June 25, 2025

Saiyar Mori Re Lyrics in Gujarati

Saiyar Mori Re Lyrics Gujarati Lokgeet 

સૈયર મોરી રે લીરીક્સ Saiyar Mori Re Lyrics in Gujarati: This is gujarati lokgit garba song and written by traditional. Saiyar mori re song sung in Navratri garba. 

Saiyar Mori Re Lyrics in Gujarati

સૈયર મોરી રે લીરીક્સ ગુજરાતીમાં 


સૈયર મોરી રે… 
ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગસે રે લોલ 
સૈયર મોરી રે…
ઉતારો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ
હે..આવશે સાતમ ને સોમવારે, 
આઠમ ને મધરાતે રે લોલ..સૈયર મોરી રે

સૈયર મોરી રે…
નાવણને કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ
હે..આવશે સાતમ ને સોમવારે, 
આઠમ ને મધરાતે રે લોલ..સૈયર મોરી રે

સૈયર મોરી રે…
ભોજનનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ
હે..આવશે સાતમ ને સોમવારે, 
આઠમ ને મધરાતે રે લોલ..સૈયર મોરી રે

સૈયર મોરી રે…
પોઢણનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ
હે..આવશે સાતમ ને સોમવારે,
આઠમ ને મધરાતે રે લોલ..સૈયર મોરી રે

લખેલા ગુજરાતી લોકગીત ગરબા લીરીક્સ