Revu Mare Wala Ni Sangath Lyrics Gujaratima - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, March 31, 2025

Revu Mare Wala Ni Sangath Lyrics Gujaratima

Revu Mare Vala Ni Sangath Lyrics Gopal Bharwad

રેવું મારે વાલાની સંગાથ લિરિક્સ Revu Mare Vala Ni Sangath Lyrics song is sung by Gopal Bharwad and written by Hari Bharwad. Rehvu Mare Vala Ni Sangath is the new Krishna Bhajan song 2025 of Gopal Bharwad and composed by Dipesh Chavda, performed by Vicky Rajput.
 
Revu Mare Vala Ni Sangath Lyrics Gopal Bharwad

રેવું મારે વાલાની સંગાથ લિરિક્સ ગુજરાતીમાં

"જગ આધાર જગદીશ
અને એની ભીતર છે ભોળી ભોળી ભાત
પણ દેગે દેગે વાલાનો સાથ
હે માથે રાખજે માધવ હાથ
હે મારી માથે રાખજે માધવ હાથ"

હે ગિરધર બેઠા ગોમતી ઘાટ
વાલો યા સમદર એને હાથ
નેજો ફરકાવે મારો નાથ  
છબીલા છોગાળા નો સાથ
દ્વારકે જોયા મે તો શ્યામ
દ્વારકે જોયા મે તો શ્યામ
દ્વારકે જોયા મે તો શ્યામ
રેવું મારે લાવાની સંગાથ
રાખજે કાયમ માથે હાથ
રેવું મારે લાવાની સંગાથ
રાખજે કાયમ માથે હાથ

હે જ્યોત બાળે છે બાવન દ્વાર  
ધન ધન રે મારા નાથ
રાણી રુડી માને સંગાથ
હે જ્યોત બાળે છે બાવન દ્વાર  
ધન ધન રે મારા નાથ
રાણી રુડી માને સંગાથ
રમે આંગળીએ દિનો નાથ
ઠાકર કેવો તારો સાથ
ઠાકર કેવો તારો સાથ
ઠાકર કેવો તારો સાથ  
હે ભોળીનાથ ભરવાની પણ નાત
મછો નો એક અને આધાર
હે ભોળીનાથ ભરવાની પણ નાત
મછો નો એક અને આધાર

ભરોસો ભગવાન નો ભેળો
આવશે ઠાકર વેલો
નાથ ગંગા નો મેળો  
ભરોસો ભગવાન નો ભેળો
આવશે ઠાકર વેલો
નાથ ગંગા નો મેળો  
નેહાડે આનંદ છે ઘેલો
આવશે ગોકુળ માં ગોપાલ
આવશે ગોકુળ માં ગોપાલ
આવશે ગોકુળ માં ગોપાલ
હે નેહડે આવશે નંદ નો લાલ
ભેળો સૌની રમે જશોદાનો લાલ
હે નેહડે આવશે નંદ નો લાલ
ભેળો સૌની રમે જશોદાનો લાલ

હે ઠાકર ઠાકર નો સે નાથ
ગુંજશે ગગન માં રે હાદ
રચાશે ઇતિહાસ માં વાત
હે ઠાકર ઠાકર નો સે નાથ
ગુંજશે ગગન માં રે હાદ
રચાશે ઇતિહાસ માં વાત
રાજી રાજી મારો નાથ
બાવળિયાળી વાળો મારો નાથ
બાવળિયાળી વાળો મારો નાથ
બાવળિયાળી વાળો મારો નાથ
દ્વારિકનો બેઠો મારો નાથ
હે વાલા તું દેજે એવો સાથ
રમે ગોપીયુ રુદે રાસ
હે વાલા તું દેજે એવો સાથ
રમે ગોવાળિયા ભેગા રાસ
 

ગોપાલ ભરવાડના નવા ગીતના લિરિક્સ