Man Sanman Che Pan Tamane Kya Bhan Che Song Lyrics Kajal Maheriya
માન છે સન્માન છે લિરિક્સ Man Sanman Che Pan Tamane Kya Bhan Che Song Lyrics. Singer: Kajal Maheriya, Dilip Thakor, Music: Shashi Kapdiya, Lyrics & Composer: Bharat Ravat, Devraj Adroj, Artists: Chhaya Thakor,Pratik Vekariya,Usha Bhatiya, Producer: Red Velvet Cinema.
માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે લિરિક્સ ગુજરાતીમાં
ઓ વાલમજી ને હાથ પર હુ રાખું
પિયુજી ને પલકોપર હું રાખું
કે પીયુજી ને માન છે સન્માન છે
પણ તમને કયા ભાન છે
ઓ પારકી સોતનથી ઘણો તમને તો પ્યાર છે
બહાર ની માયા થી તમને પિયુ કયા નવરાસ છે
માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે
ઓ માનો કે ના માનો રાધા(૨)
તમ થી અમને પ્યાર છે
તુજ થી ના વહાલું દિલ ને(૨)
તારા પર કુરબાન છે
માન છે માન છે પણ તમને કયા ભાન છે
માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે
રાધા ને શ્યામ(૨) રાધા ને શ્યામ જોડલી રે કે
એવી હતી તારી મારી જોડી
તમારા સમ એક તુ જ છે
બીજે બાંધી નથી પ્રીત ની દોરી
હો લડવાયા હોય એને લાડ રે લાલાવજો,
બાધા જેથી લેતી પિયુ અમને ના છોડાવજો
ઓ વ્હાલસોયા હોય એને પહેલા રે સાચવજો
જે વાધિયુ ઘટે અમકાજે લાવજો
તુ મોનિતી દિલ ને વહાલી(૨)
તુ ધડકતી ઢેલ રે
હું તો ખાલી ખોળિયું ને(૨)
તુ મારો જીવ રે
માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે
માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે
રાધા ને શ્યામ(૨) રાધા ને શ્યામ જોડલી રે
કે એવી હતી તારી મારી જોડી
તમારા સમ એક તુ જ છે
બીજે બાંધી નથી પ્રીત ની દોરી
ઓ કામકાજે લાયતા કાજ રે કરાવજો,
મોજ શોખ વહાલી હોય એને રે કરાવજો
ઓ રોજ તમને કાહું છુ સાંજે વેહલા ઘરે આવજો
તોયે આવો મોડા રોજ બોહાના ના બનાવશો
ઓ ઓરે મારી વહાલી બીજે(૨)
નથી મારું ધ્યાન રે
મોની જાઓ રાધા રાણી(૨)
કાઢીશ મારા પ્રાણ રે
માન છે માન છે પણ તમને કયા ભાન છે
માન છે સન્માન છે પણ તમને કયા ભાન છે