Tari Yaado Mulakato Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, March 7, 2025

Tari Yaado Mulakato Lyrics in Gujarati

Tari Yado Mulakato Lyrics Song Of Kajal Maheriya

તારી યાદો મુલાકાતો લિરિક્સ ગુજરાતીમાં Tari Yaado Mulakato Lyrics song is penned by Prakash Vaghela and sung by Kajal Maheriya. "TARI YAADO MULAKATO" is a Gujarati Love song 2025 of Kajal Maheriya and music is given by Dipesh Chavda in this song.     
Tari Yado Mulakato Lyrics Song

તારી યાદો મુલાકાતો લિરિક્સ ગુજરાતીમાં    

હો કઈ લાગે નહીં દિલ કશું હુજવા નથી દેતી
હો કઈ લાગે નહીં દિલ કશું હુજવા નથી દેતી
લાગે નહીં દિલ કશું હુજવા નથી દેતી
તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી
હો રાતોની રાતો મને ઊંઘવા નથી દેતી
રાતોની રાતો મને ઊંઘવા નથી દેતી
તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી

હો પરણાગી વાલમ મારા સપના સજાવ્યા તારા
મનના મંદિરના ભગવાન મેં બનાવ્યા મારા
હો તારી રે જોગણ તારા વિના નથી રેતી
તારી રે જોગણ તારા વિના નથી રેતી
તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી
હો તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી...

હો ગયો તું શેરમાં છોડી મને ગામડે
તારા વિના ચેન મારા દિલને ના પડે
હો જોવાને ઝલક તારી નેનો મારા તરસે
ઝરમર મેહુલિયો મારી આંખ ઘેરે વરસે
હો પ્રીતમ જીતણથી પ્યારા મારા દિલના ધબકારા
અંગના ઘરેણે અમે નોમ રે ચિતરાવ્યા તારા
હો માંગું બસ તને હું બીજું કઈ નથી માંગતી
માંગું બસ તને હું બીજું કઈ નથી માંગતી
તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી જા
હો તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી

હો ગામના સીમાળે બેઉ મળતા હતા આપણે
રાહ જોઈ બેઠી તું ક્યારે રે આવશે
હો માથે લઈ હેલ હું તો હાલું વન વગડે
મારી આ ધડકન તારા નામે ર...
હો મારી કિસ્મતના તારા ચમકો છો દિલમાં મારા
માની લીધા તમને આંખોના રતન મારા
હો આંખે પોરે તારી વાટ્યું હું તો જોતી
આંખે ફોરે તારી વાટ્યો હું તો જોતી
તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી બિટ્ટુ
હો તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી
અરે રે તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી...