Paheli Mausam No Varsad Lyrics Kajal Maheriya Love Song
પહેલી મૌસમ નો વરસાદ લિરિક્સ Paheli Mausam No Varasad Lyrics is written by Pravin Ravat and sung by Kajal Maheriya. "Pehali Mausam No Varsad" is new gujarati love song 2025 of kajal maheriya and composed by Ravi Rahul.
પહેલી મૌસમ નો વરસાદ લિરિક્સ ગુજરાતીમાં
ઓ પહેલી મોસમ નો વરસાદ આયો
ઓ પહેલી મોસમ નો વરસાદ આયો
મને યાદ આયો વાલમ યાદ આયો
ઓ દિલ ના ખૂણા માં મીઠુંડી યાદ લાયો
મને યાદ આયો વાલમ યાદ આયો
પ્રીતમ યાદ આયો
ઓ ધીમી ધીમી ધારે મેહૂલોયો વરસે
ભીની ભીની માટી ને મળવાને તરસે
ઓ તારી યાદો ના વાદળ માં વરસિયો
મને યાદ આયો વાલમ યાદ આયો
ઓ રિમ ઝિમ વરસે મેહિલો વરસે
સાથે તું હોય લાગે એવું
સાથ મળે જો તારો મારો
મને લાગે ભીંજાવા જેવો
ઓ મોરલા બોલાવે મળવાને ને આવો
વીજળી ઝબૂકે ના વાર લગાડો
ઓ મારા તન મન માં પ્રેમ રાજ જગાડો
મને યાદ આયો વાલમ યાદ આયો
ઓ હૈયું મારુ હિલ્લોરા મારે યાદ
પિયુજી બહુ સતાવે
પ્રેમ ના રંગે રંગાવું આજે મનડું
નાચે મહેલો ગાજે
ઓ એક મુલાકાત છે જરૂરી
તમે આવશો તો સાયબા થાશે પુરી
ઓ પ્રીતમ આવી ને આ પ્યાસ બુજાવો
મને મળવા આવો વાલમ મળવા આવો
ઓ પહેલી મોસમ નો વરસાદ આયો ..