Maro Valam Risano Song Lyrics in Gujarati

Maro Valam Risano Lyrics of Kajal Maheriya Love Song

મારો વાલમ રીસણો  Maro Valam Risano Lyrics song written by Raghuvir Barot and sung by Kajal Maheriya. Maro Valam Rihano is a new Gujarati romantic song by Kajal Maheriya. and video song was presented by Saregama Gujarati and the music was composed by Dipesh Chavda.

kajal maheriya na nava romantic song 2024

મારો વાલમ રીસણો Lyrics in Gujarati

હું મારો વાલમ રિહાણો વાહે કોકના જડિ
મને ગુસ્સામાં  કહે તને મારી નથી પડી
હો ઘણી વાર નજરે જોયેલું ખોટું હોય શકે
હો કોકની વાતોનો ના ભરોસો કરાય રે
ના વાત કરે ઉભો રહીએ મારી જોડે ધડિ

હું તમે વાલીડા મારી દુનિયાને જીવ શો
વેમ ના કરો રાખો મુજ પર ભરોસો
હો દિવસ ઉગે મારો જોઈ તારો ચહેરો
તારો ને મારો પ્રેમ બહુ છે ઘેહેરો
હે તુ બંને ચાંદ તો હું તારી ચકોરી
તારા વિનાની મારી જિંદગી અધુરી
તારે એક વેણે આવુ તુ કરે ત્યા દોડી…..

કઈ દો ને મનમાં જે હોય રે તમારા
કબૂલી લેશુ હોય ગુના જો અમારા
તમારા અબોલા મારું હૈયું સળગાવે
આવું કરીને કેમ મને રોવડાવે
હો પ્રિતના પારખા ના કરો રે પ્ર પ્રીતમજી
હર જનમારે હું તમારી વાલમજી
દુનિયા વખાણ શે વાલમ તારી ને મારી જોડી

Nava Gujarati Love song Lyrics of Kajal Maheriya


Download This Mp3 Song