Aavat Mori Galiyan Mei Gopal Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, July 13, 2023

Aavat Mori Galiyan Mei Gopal Lyrics in Gujarati

Aavat Mori Galiyan Me Gopal Lyrics Das Satar Bhajan

આવત મોરી ગલીયન મેં ગોપાલ ગુજરાતી લિરિક્સ: Avat Mori Galiyan Me Gopal is desi gujrati bhajan and lyrics of this bhajan is written by Das Satar. Many gujrati singer sung this song bhajan in santvani and dayara.  

old gujarati bhajan lyrics

આવત મોરી ગલીયન મેં ગોપાલ Lyrics in Gujarati

આવત મોરી ગલીયન મેં ગોપાલ,
આવત જાવત નાચ દિખાવત,
શ્યામ સુંદિર નંદલાલ

શ્યામ મુરારી ગિરિવર ધારી,
માત યશોદા કે બાલ,
શ્યામ સુંદિર નંદલાલ...(1)

હાથે લકડીયાં કાંધે કામલીયાં,
બંસી બજાવે કૃપાલ,
શ્યામ સુંદિર નંદલાલ….(2)

ભલ ભય ભંજન કંસ નિકંદન,
ભક્તન કે પ્રતિપાલ,
શ્યામ સુંદિર નંદલાલ...(3)

દાસ સત્તાર ઘર મંગલ બાજત,
દરશન દેત દયાલ,
શ્યામ સુંદિર નંદલાલ....(4)