Malvanu Dur Tu Jova Mate Tarse Lyrics in Gujarati 2023 - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, June 19, 2023

Malvanu Dur Tu Jova Mate Tarse Lyrics in Gujarati 2023

Malvanu Dur Tu Jova Mate Tarse Lyrics Vijay Suvada

મળવાનું દૂર તું જોવા માટે તરસે લિરિક્સ ગુજરાતીમાં: Malvanu Dur Tu Jova Mate Tarse is new gujarati sad song sung by Vijay Suvada. Music in this song is given by Mayur Nadiya, lyrics is penned by Darshan Bazigar and video song is presented by Amara Muzik.      

lyrics of vijay suvada sad song lyrics 2023

મળવાનું દૂર તું જોવા માટે તરસે Lyrics in Gujarati  

સમય તો આવવા દે,
મળવાનું તો દૂર તું જોવા માટે તરસે
મળવાનું તો દૂર તું જોવા માટે તરસે
સમય તો આવવા દે,
મળવાનું તો દૂર તું જોવા માટે તરસે...
હો...મારી એક ઝલકને તું,
જોવા માટે વારંવાર તડપે...

આંખો તારી તરસે, મને જોવા માટે વર્ષે
યાદ રાખજે તું મારા માટે મરશે...
સમય તો આવવા દે,
મળવાનું તો દૂર તું જોવા માટે તરસે
સમય તો આવવા દે...

દૂર જો જઈશ તો જોતા રહેશો,
કરીને યાદ મને રોતા રહેશો
કરશો અફસોસ તમે દિલથી રોશો,
મારી હારે કોઈ અજાણ્યાને જોશો...
સમય તો આવવા દે...

કિસ્મત જાણે કેવા ખેલ રચે છે,
દિલ થી ચાહો અને દૂર કરે છે
મને સમજવામાં ભૂલ થઇ તારી,
તને ના સમજાણી મજબૂરી મારી
સાચી હકીકત જયારે તને રે સમજાશે,
દિલમાં વહાલી તને દુઃખ બહુ થાશે
સમય તો આવવા દે....

દિવસ તો મારો જેમતેમ વીતી જય છે
બસ તને યાદ કરું એ પહેલા
આંખે આંસુ આવી જાય છે

Vijay Suvada na nava bewafa Geet na Lyrics

1. Pasand Amari
Download File