Tutela Dil Ne Judavi De Lyrics Vijay Suvada - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, October 13, 2022

Tutela Dil Ne Judavi De Lyrics Vijay Suvada

તુંટેલા દિલને જુડાવી દે | Tutela Dil Ne Judavi De Lyrics

તુંટેલા દિલને જુડાવી દે લિરિક્સ ગુજરાતીમાં: Tutela Dil Ne Judavi De is new new bewafa gujarati song 2022 sung by Vijay Suvada and lyrics is written by Darshan Bajigar. Music is given by Dhaval Kapadia while video song of this song is released by Zee Music Gujarati.   
 
vijay suvada bewafa gujarati song

તુંટેલા દિલને જુડાવી દે Lyrics in Gujarati

હો તુંટેલા દિલને જુડાવી દે
હો ...તુંટેલા દિલને જુડાવી દે
રડતા દિલને હસાવી દે
રબ્બા મેરે રબ્બા મેરે યાર સે મિલાદે
યાર સે મિલાદે મેરે પ્યાર સે મિલાદે

હો ઉગે આકાશમાં પુનમનો ચાંદને
દિલ મારૂં કરે ફરિયાદ
રબ્બા મેરે યાર સે મિલાદે મેરે પ્યાર સે મિલાદે
મેરે પ્યાર સે મિલાદે દિલદાર સે મિલાદે

હો દલડાની વેદના કહી કહાય ના
એના વગર મને ઘડીયે રહેવાય ના
હો કરૂં શું કરૂં કોઈ સમજાય ના
તને ના જોવું તો દિન મારો જાય ના
હો મીઠી મીઠી વાતો એની મને ભરમાવે
ઘડી ઘડી આવે એની યાદ
રબ્બા મેરે રબ્બા મેરે રબ્બા મેરે યાર સે મિલાદે
યાર સે મિલાદે મેરે પ્યાર સે મિલાદે

હો રોજ એની રાહમાં હરૂં છું ફરૂં છું
હરેક પળ એને યાદ રે કરૂ છું
હો ...એના વિરહમાં તડપી રહ્યો છું
મરી મરીને જીવી રે રહ્યો છું
હો તું ના આવે તો જીવ જાય મારો
સહારો નહીં કોઈ મારે
રબ્બા મેરે રબ્બા મેરે રબ્બા મેરે યાર સે મિલાદે
યાર સે મિલાદે મેરે પ્યાર સે મિલાદે

હો તારી ચોખટ પર આવીને ઉભો છું
દિલમો અરમાનો લઈને રે બેઠો છું
હો ...માંગુ છું તારી જોડે બસ હું એટલું
જુદાઇમો દર્દ મારે સહેવું હવે કેટલું
હો મળવાની આશ છે દિલ ઉદાસ છે
મારી જિંદગી છે મારી જાન
રબ્બા મેરે રબ્બા મેરે રબ્બા મેરે યાર સે મિલાદે
યાર સે મિલાદે મેરે પ્યાર સે મિલાદે

Tutela Dil Ne Judavi De Mp3 song online
Download File