તારી યાદો લિરિક્સ ગુજરાતીમાં - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, February 25, 2023

તારી યાદો લિરિક્સ ગુજરાતીમાં

Tari Yaado Lyrics in Gujarati Gaman Santhal

તારી યાદો Tari Yaado is new gujarati sad song 2023 sung by Gaman Santhal and lyrics of this song is written by Mitesh Barot, music is composed by Amit Barot and Video is released by Rajeshree Digital. 

gaman santhal gujarati love song 2023

તારી યાદો Lyrics in Gujarati

તારા વિનાની આ રાતો
તારા વિનાની આ રાતો
તારા વિનાની આ રાતો
આ રાતોમાં તારી છે યાદો
હો યાદો આવેને રડાવે આંખો
યાદો આવેને રડાવે આંખો
આખોના આંશુ કરે ફરિયાદો

હો અધૂરી કહાની કેવી મારા પ્રેમની
સાથ નથી એ આ જિંદગી છે જેનમી
અધૂરી કહાની કેવી મારા પ્રેમની
સાથ નથી એ આ જિંદગી છે જેનમી
તારા વિનાની આ રાતો
આ રાતોમાં તારી છે યાદો

હો હસતી મારી આંખો શીખી ગઈ છે રડતા
સૂના થયા રસ્તા જ્યાં તમે મને મળતા
વાર વર્ષોની લાગી વાલી પાછા રે ફરતા
મોત વાટ નહીં જોવે બહુ મોડું રે કરતા
હો જીવ વિના જીવવાની આદત પડી છે
મહોબતમાં સજા કેવી રે મળી છે
જીવ વિના જીવવાની આદત પડી છે
મહોબતમાં સજા કેવી રે મળી છે
જનમો જનમનો છે નાતો
જનમો જનમનો છે નાતો
આવજે વેલી જગત કરે વાતો

હો મેસેજ નથી આવતો કે ફોન નથી લાગતો
પહેલા જેવો પ્રેમનો કાગળ નથી આવતો
પ્રેમના બદલામાં એ પ્રેમ નથી લખતો રામ
લેખ તો બદલી દે કહેવું છે મળે તો
હો તને શું ખબર આ દર્દ કેવું છે
તું આવે ત્યાં સુધીજ મરે રહેવું છે
તને શું ખબર આ દર્દ કેવું છે
તું આવે ત્યાં સુધીજ મરે રહેવું છે
જનમો જનમનો છે નાતો
જનમો જનમનો છે નાતો
આવજે વેલી જગત કરે વાતો