તારી જગ્યા કોઈ લઇ શકે ના લિરિક્સ ગુજરાતીમાં - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, February 25, 2023

તારી જગ્યા કોઈ લઇ શકે ના લિરિક્સ ગુજરાતીમાં

Tari Jagya Koi Layi Sake Na Lyrics in Gujarati Gaman Santhal

તારી જગ્યા કોઈ લઇ શકે ના Tari Jagya Koi Layi Sake Na is gujarati new bewafa song 2023 sung by Gaman Santhal and lyrics is penned by Rajan Rayka, Dhaval Motan. Music is made by Jitu Prajapati and video released by T-Series Gujarati

gaman santhal gujarati sad song 2023

તારી જગ્યા કોઈ લઇ શકે ના Lyrics in Gujarati

હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના
તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના

આંખોને ગમતા દિલમાં રમતા
ભલેને આજે નથી મળતા
તોયે તારી જગ્યા કોઈ લઇ શકે ના
હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના

દૂર થઇ ગયા છો દિલ ને દુઃખાવી
ફરોશો એકલું દર્દ ને છુપાવી
આજ આવે કાલ આવે મન ને મનાવી
બધા આયા પણ તું ના આવી
ભુલવાનું અશે કોઈ કારણ
રૂબરૂ મળો ને લાવીએ નિવારણ
હો તારી જગ્યા કોઈ લઇ શકે ના

તું ભુલે તો એ તારે જોવાનુ
આપડે તો એક તરફી ચાહતા રહેવાનુ
હો નથી લાગતું કે હવે થાય મળવાનુ
નસીબમાં લખેલું ભોગવી લેવાનુ
હો લોહીનાં રંગમાં પ્રેમ રહે છે
દિલની ધડકન એટલું કહે છે
હો તારી જગ્યા કોઈ લઇ શકે ના