આંખો લૂછી લે બેની આજ ના રોવાય લિરિક્સ ગુજરાતીમા - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, February 19, 2023

આંખો લૂછી લે બેની આજ ના રોવાય લિરિક્સ ગુજરાતીમા

Aankho Luchi Le Beni Aaj Na Rovay Lyrics in Gujarati

આંખો લૂછી લે બેની આજ Aankho Luchi Le Beni Aaj is old prachin dikari viday song 2023 and lyrics by traditional. This is juna dikri viday geet and sung in Marriage Function at DIKARI VIDAY time.

 
nava dikari viday geet lyrics 2023

આંખો લૂછી લે બેની આજ ના રોવાય Lyrics in Gujarati

આંખો લૂછી લે બેની
આંખો લૂછી લે બેની આજ ના રોવાય
દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાય
આંખો લૂછી લે બેની...

માતાની મમતાનું ઓઢ્યું રે પાનેતર
અખંડ સુહાગ ચૂડી ચાંદલો જીવનભર
ઢોલ ઢબૂક્યાં ને વાગે વાગે શરણાઈ
દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાય
આંખો લૂછી લે બેન....

કાબી ને કડલાં, ટીલડી ને ઝાંઝર
દલ ભરી દાદાએ દીધાં કરિયાવર
વસમી વિદાય એવી બોલ્યું ના બોલાય
દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાય
આંખો લૂછી લે બેની...

Aankho Luchi Le Beni Aaj Song Lyrics

aankho luchhi le beni aaj na rovaay
dikari ne gaay dore tyaa jaay
aankho luchhi le beni aaj na rovaay
dikari ne gaay dore tyaa jaay....

mata ni mamata nu odhyu re paanetar
akhand suhaag chudi chaandalo jivabhar
dhol dhabakya ne vaage vaage sharnaayi
dikari ne gaay dore tyaa jaay
aankho luchhi le beni....

kaambi ne kadala tiladi ne jaanjar
dal bhari dadaye didha re kariyaavar
vasami vidaay evi bolyu na bolaay
dikari ne gaay dore tyaa jaay
aankho luchhi le beni....

જુના ગુજરાતી દિકરી વિદાયના ગીત ૨૦૨૩