Mogal Rije To Raj Kare Lyrics Umesh Barot

Mogal Rije To Raj
Kare Lyrics in Gujarati

મોગલ રીઝે તો રાજ કરે | Mogal Rije To Raj Kare is new gujarati bhakti
song 2022
sung by Umesh Barot and Lyrics is written by Kavi K Dan. This is Mogal
Maa song and music composed by Dhaval Kapadiya while video song is release by
Bansidhar Studio.

umesh barot mogal maa song 2022

મોગલ રીઝે તો રાજ કરે લિરિક્સ ગુજરાતીમાં 

ખર્ચે
નાણાં તોઈ ખર્ચ્યા ના ખુટે

ભર્યા
ભંડાર એના ભર્યા રે રહે

મોગલ
રીઝે તો જગમાં રાજ રે કરે

ખર્ચે
નાણાં તોઈ ખર્ચ્યા ના ખુટે

ભર્યા
ભંડાર એના ભર્યા રે રહે

મોગલ
રીઝે તો જગમાં રાજ ઈ કરે

હે
મારી મચ્છરાળી રીઝે તો જગમાં રાજ ઈ કરે

એ હા
મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

એ હા
મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

રીજે
રઢિયાળી મોગલ રાજ ઈ કરાવતી

જગ
આખું જાણે એવું નામ કરી નાખતી

હે રીજે
રઢિયાળી મોગલ રાજ ઈ કરાવતી

જગ
આખું જાણે એવું નામ કરી નાખતી

હે
મોગલની મેર જગતો સલામું કરે

મોગલની
મેર તો જગ સલામું કરે

મોગલ
રીઝે તો જગમાં રાજ કરે

હે
મારી મચ્છરાળી રીઝે તો જગમાં રાજ કરે

એ હા
મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

એ હા
મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

હૈયે
વિશ્વાસ હોઈ જીભે મોગલ નામ હોઈ

ડગલેને
પગલે માં મોગલ જેની મોર હોઈ

હૈયે
વિશ્વાસ હોઈ જીભે મોગલ નામ હોઈ

ડગલેને
પગલે માં મોગલ જેની મોર હોઈ

હે
ખમ્મા ખમ્માના ખમકારા રે કરે

ખમ્મા
ખમ્માના ખમકારા રે કરે

મોગલ
રીઝે તો જગમાં રાજ કરે

હે
મારી ડાઢાળી રીઝે તો જગમાં રાજ કરે

એ હા
મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

એ હા
મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

હો
રાખજે ભરોસો મારી મચ્છરાળી માતનો

પ્રગટ
પરચાળી મારી ઓખા વાળી આઇનો

હો
રાખજે ભરોસો મારી મચ્છરાળી માતનો

પ્રગટ
પરચાળી મારી ઓખા વાળી આઇનો

હે કવિ
કે.દાન આઈને અરજું રે કરે

કવિ
કે.દાન આઈને અરજું રે કરે

મારી
મોગલ રીઝે તો જગમાં રાજ કરે

હે
દેવી ડાઢાળી રીઝે તો જગમાં રાજ કરે

એ હા
મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

એ હા
મોગલ …હા મોગલ …મચ્છરાળી માં

 

Mogal Maa Bhajan Song 2022 Lyrics

 
Mogal Rije To Raj Kare Mp3

Leave a Comment