લાડો લાડી જમે કંસાર | Lado Ladi Jame Kansar Lyrics in Gujarati
લાડો લાડી જમે કંસાર Lado Ladi Jame Kansar Lyrics is Gujarati Kansar Lagngeet while lyrics by traditoinal. Gujarati Bhatigal Lagngit.
લાડો લાડી જમે રે કંસાર લિરિક્સ ગુજરાતીમા
લાડો લાડી જમે રે કંસાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે,
નાખે મહીં ઘી કેરી ધાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે,
લાડો લાડી જોડે એક ગાંઠ,
અગ્નિની સાખે આજથી રે,
લાડો લાડી જમે રે...
સાસુજી શુભ સજીને શણગાર,
પીરસવાને આવ્યાં રે,
ઘીની વાટકી સાકર તૈયાર
થાળી ભરીને લાવ્યાં રે
લાડો લાડી જમે રે...
રહેશું રાખી એક તમારો હાથ,
માયાને મરજાદથી રે,
સુખે દુ:ખે રહેશું રંગ રોજ,
એક જ અંગે નેહથી રે,
નવલો દે છે સામ સામો હાથ,
જોડીને ગાંઠ દેહથી રે,
લાડો લાડી જમે રે...
Lado Ladi Jame Kansar Lyrics in English
laalo laadi jame re kansaar
kansaar kevo galyo laage re
naakhe mahi ghee keri dhaar
kansaar kevo galyo laage re
laado laadi jode ek gaanth
agni ni saathe aaj thi re
lado ladi...
saasuji subh saji shanagaar
pirasvaane aavya re
ghee ni vaataki saakar taiyaar
thaali bhari laaviyaa re
lado ladi jame...
rahishu raakhi ek tamaaro haath
maaya ne majadaar thi re
sukhe dukhe rahishu rang roj
ek j ange neh thi re
navalo de che saam saamo haath
jodi ne gaanth deh thi re
laado laadi jame...
ગુજરાતી ભાતીગળ લગ્નગીતના લિરિક્સ ૨૦૨૨
1. Parne Shankar Parvati Ni Jod
2. Indra Indrani Ni Jod
3. Malya Malya Re Mandvade Aaj