Malya Malya Re Mandvade Aaje Lyrics Hast Melap

મળ્યા મળ્યા રે માંડવડે | Malya Malya Re Mandvade Aaje Lyrics

મળ્યા મળ્યા રે માંડવડે લિરિક્સ: Malya Malya Re Mandvade Aaje is old gujarati marriage song and Lyrics by traditional. Malya Malya Mandavade is Hast Melap Gujarati Lagngit.
 

bhatigal lagngeet

મળ્યા મળ્યા રે માંડવડે Lyrics in Gujarati

મળ્યા મળ્યા રે માંડવડે
આજે વરકન્યાના હાથ,
ઢેલ મયુરની જોડી આ તો
ભવભવના છે સાથ,
મળ્યા મળ્યા રે…

ઢોલ નગારાંને શરણાઈયુંને
મંગળ ગીતડાં ગૂંજે,
નેણ મળ્યાની પ્રથમ પળોજણ
ભીતરથી મન ધ્રુજે,
મળ્યા મળ્યા રે..

સપ્તપદીના ફેરા ફરશે,
બંધન આ અણમોલ,
અગ્નિની સાક્ષીએ દેવાશે,
જનમજનમના કોલ,
મળ્યા મળ્યા રે…

Leave a Comment