કેસરિયો જાન લાવ્યો | Kesariyo Jaan Lavyo Lyrics in Gujarati
કેસરિયો જાન લાવ્યો Kesriyo Jan Lavyo is prachin Gujarati Marriage Song while Lyrics by traditional. This song has sung in marriage fanction while JAAN is comes.
કેસરિયો જાન લાવ્યો લિરિક્સ ગુજરાતીમા
કેસરિયો જાન લાવ્યો, જાન લાવ્યો રે
જાનમાં તો આવ્યા મોટા,
દૂધે ભરી લાવો લોટા,
એલચી ને કેસરવાળું કેસરવાળું રે.
જાનમાં તો આવ્યા મુનશી,
એમને જોઈએ બેસવા ખુરશી,
રેશમની ઝૂલવાળી ઝૂલવાળી રે
કેસરિયો જાન લાવ્યો...
.....બહેને પહેર્યા અંબર,
.....કુમારને આવ્યા તમ્મરે,
એને તો ના કાઢી મૂકો કાઢી મૂકો રે
કેસરિયો જાન લાવ્યો...
....બહેને પહેર્યા ચશ્મામાં,
....કુમારે આપ્યાં ચશ્મામાં
સોનાની ફ્રેમવાળા ફ્રેમવાળા રે
કેસરિયો જાન લાવ્યો...
Kesariyo Jaan Lavyo Lyrics in English
kesariyo jaan laavyo jaan laavyo re
jaan ma to aavya mota
dudhe bhari laavo lota
elachi ne kesar vaalu kesar vaalu re...
jaan ma to aavya munashi
emane joyise besava khurasi
resham ni julvaali julvaali re
kesariyo jaan...
....... bahene paherya ambar
....... kumar ne aavya tammare
ene to na kaadhi muko kaadhi muko re
kesariyo jaan...
...... bahene paherya chashma
....... kumare aapya chashma
sonani frem vaala frem vaala re
kesariyo jaan...
ગુજરાતી લગ્નગીતના લિરિક્સ
1. Kanku Chati Kankotri Mokalo
2. Lila Toran Aasopalav na
3. Chedo Chodo Jamai Raj