છેડો છોડો જમાઈરાજ | Chedo Chodo Jamai Raj Lyrics in Gujarati
છેડો છોડો જમાઈરાજ Chedo Chodo Jamayi Raj is bhatigal gujarati marriage song while Lyrics by traditional.
છેડો છોડો રે જમાઈરાજ લિરિક્સ ગુજરાતીમા
છેડો છોડો રે જમાઈરાજ,
જે માગો તે દેશું,
દીકરી અમે તમોને દીધી,
જે માગો તે દેશું,
છેડો છોડો...
તમે હવે અમારા થયા,
નથી રહા પરાયા,
જીદ છોડો, માની જાઓ,
જશોદાના જાયા
છેડો છોડો...
તમને કરશું નહિ નારાજ,
જે માગો તે દેશું,
દીકરી અમે તમોને દીધી,
જે માગો તે દેશું
છેડો છોડો...
Chedo Chodo Jamayi Raj Lyrics in English
chedo chhodo re jamai raaj
je maago te deshu
dikari ame tamone didhi
je maago te deshu
chhedo chodo...
tame have amaara thayaa
nathi rahyaa paraayaa
jeed chodo maani jaao
jashoda na jaayaa
chedo chodo...
tamane karishu nahi naaraaj
je maago te deshu
dikari ame tamone didhi
je maago te deshu
chhedo chodo...
Marriage Songs Lyrics 2022
1. Lado Ladi Jame Kansar
2. Parne Shankar Parvati Ni Jod
3. Indra Indrani Ni Jod