Dil Thi Karto Hato Pyaar Lyrics Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, June 8, 2022

Dil Thi Karto Hato Pyaar Lyrics Rakesh Barot

Dil Thi Karto Hato Pyaar Lyrics in Gujarati

દિલથી કરતો હતો પ્યાર Dil Thi Karto Hato Pyaar Lyrics: is New Gujrati Sad Song sung by Rakesh Barot and Music video released by Saregama Gujarati. Lyrics of Dil Thi Karto Hato Pyar song is written by Chandu Raval, music is composed by Mayur Nadiya, performed by Rakesh Barot and Yashvi Patel.  
 
Dil Thi Karto Hato Pyaar Lyrics Rakesh Barot

દિલ થી કરતો હતો પ્યાર Lyrics in Gujarati

હો હું કરતો તો પ્રેમ એટલો કરતી
મને ખબર છે મારા પર મરતી
મને ખબર છે મારા પર મરતી
હે દુનિયામાં હતી એક છોકરી રે
એને દિલથી કરતો તો મુ પ્યાર
હે દુનિયામાં હતી એક છોકરી રે
એને દિલથી કરતો તો મુ પ્યાર
હે એના માટે મેં તો કરી હતી નોકરી રે
એને દિલથી કરતો તો મુ પ્યાર
હો હું કરતો તો પ્રેમ એટલો કરતી
મને ખબર છે મારા પર મરતી
મને ખબર છે મારા પર મરતી...

હે કોણ જાણે કોણે મારી દીધી કોંકરી રે
મારો વિખરાઈ જ્યો છે હાચો પ્યાર
અરે કોણ જાણે કોણે મારી દીધી કોંકરી રે
મારો વિખરાઈ જ્યો છે હાચો પ્યાર

હો બર્થડે મારો હોય તો કેક લાવતી
હઉ પેહલા બર્થડે વિશ મને કરતી
હો જયારે કઉ ત્યારે મળવા મૂડ થી આવતી
બકા ચકા કહી ને મને બાથ ભરી લેતી
હો વિખરેલા વાળ મારા હેતથી ઓળાવતી
નજર ના લાગે કાળું ટપકું મને કરતી
નજર ના લાગે કાળું ટપકું મને કરતી...
હે મારા પ્રેમની ફેંદઈ જી સે છોયડી રે
મારો વિખૂટો પડી જ્યો પ્યાર
હે મારા પ્રેમની ફેંદઈ જી સે છોયડી રે
મારો વિખૂટો પડ્યો હાચો પ્યાર

હું એનું ખોળિયુંને મારો જીવ છે
એના વિના હવે જીવવું બેકાર છે
હો પેલ્લો ને છેલ્લો મારો પ્યાર છે
મારો વાર ને મારો તહેવાર છે
મન નથી મોનતુ આવું ના કરે
મને પૂછ્યા વગર ડગલું ના ભરે
મને પૂછ્યા વગર ડગલું ના ભરે...
હે ના થાય કોય દાડો આવી આકરી રે
મારો વિશ્વાસ વાળો પ્યાર
હે ના થાય કોય દાડો આવી આકરી રે
મારો વિશ્વાસ વાળો પ્યાર
હે દુનિયામાં હતી એક છોકરી રે
એને દિલથી કરતો તો મુ પ્યાર
હે એને દિલ થી કરતો તો મુ પ્યાર
 

Dil Thi Karto Hato Pyaar Lyrics in English

Ho hu karto to prem etlo e karti
Mane khabar chhe e maara par marti
Mane khabar chhe e maara par marti
He aa duniya ma hati ek chhokri re
Ene dil thi karto to mu pyaar
He aa duniya ma hati ek chhokri re
Ene dil thi karto to mu pyaar
He ena maate me to kari hati nokari re
Ene dil thi karto to mu pyaar
Ho hu karto to prem etlo e karti
Mane khabar chhe e maara par marti
Mane khabar chhe e maara par marti...

He kon jaane kone maari didhi konkari re
Maaro vikhrai jyo chhe hacho pyaar
Are kon jaane kone maari didhi konkari re
Maaro vikhrai jyo chhe hacho pyaar

Ho birthday maaro hoy to cake e laavti
Hau pehla birthday wish ae mane karti
Ho jyare kau tyare malva mood thi e aavti
Baka chaka kahi ne mane baath bhari leti
Ho vikhrela vaal mara het thi olavati
Najar na laage kaalu tapku mane karti
Najar na laage kaalu tapku mane karti...
He maara prem ni fedai jai se chhoyadi re
Maaro vikhuto padi jyo pyaar
He maara prem ni fedai jai se chhoyadi re
Maaro vikhuto padyo hacho pyaar

Hu enu kholiyu ne e maaro jiv chhe
Ena vina have jivavu bekaar chhe
Ho pello ne chhello e maro pyaar chhe
Maaro ae vaar ne maro tehvaar chhe
Man nathi monatu ae aavu na kare
Mane puchya vagar dagalu e na bhare
Mane puchya vagar dagalu e na bhare...
He na thay koi daado aavi aakri re
Maaro vishwas vaado pyaar
He na thay koy daado aavi aakri re
Maaro vishwas vaado pyar
He aa duniya ma hati ek chhokri re
Ene dil thi karto to mu pyaar
He ene dil thi karto to mu pyar…
 

Rakesh Barot New Gujarati Sad Song Lyrics 2022

 
Online Mp3 of Dil Thi Karto Hato Pyaar song 

Download File