Gojaran Lyrics Rakesh Barot - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, June 7, 2022

Gojaran Lyrics Rakesh Barot

Gojaran Lyrics in Gujarati

ગોજારણ Gojaran Lyrics: is sung by Rakesh Barot. “Gojaran” is latest gujarati bewafa song lyrics written by Bharat Ravat and Devraj Adroj, music is given by Ravi and Rahul, music video is performed by Rakesh Barot and Ishika Toriya while released by Saregama Gujarati.

Gojaran Lyrics Rakesh Barot

ગોજારણ Lyrics in Gujarati

દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
મારા દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ખેતર સેડયું ગોજારણ તે તો
હતું બધું ખોટું નરી આંખે દેખઈ ગયું
રાખ્યું તું ઢોકેલું તારું ઉઘાડું થઇ ગયું
દૂધનું દૂધને પોણીનું પોણી થઇ ગયું
દૂધનું દૂધને પોણી નુ પોણી થઇ ગયું
દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ખેતર સેડયું ગોજારણ તે તો...

ધાર્યું તું મેં કેવું ને કેવું આજે થઇ ગયું
સુખનું વાદળું મારુ રે વેરઈ ગયું
ભલું કરવામાં આજે ભૂંડું મારુ થઇ ગયું
જીવથી વ્હાલું હતું જીવ નું જોખમ થઇ ગયું
બેવફઇનું ખંજર દિલની પાર થઇ ગયું
નોમ તારું લેતું જે દિલ તડપતું થઇ ગયું
દૂધનું દૂધને પોણીનું પોણી થઇ ગયું
દૂધનું દૂધને પોણી નુ પોણી થઇ ગયું
દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ખેતર સેડયું ગોજારણ તે તો...

ઓરે વિધાતા કુદરત ખેલ તે ખેલી દીધા
મારા રે નસીબે કેવા લેખ તે લખી દીધા
આજ મુજથી રોમ મારો કેમ રે રૂઠી ગયો
પ્રેમ કેરા નોમ નો ભરોસો ઉઠી ગયો
ગોડા નું પોણી મારુ ઝેર આજે થઇ ગયું
દિલ નું રજવાડું મારુ સૂનું સૂનું થઇ ગયું
દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું
દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું
દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ખેતર સેડિયા ગોજારણ તે તો....
 

Gojaran Lyrics in English

Dil na khetar ma shedu paadiyu gojaran te to
Mara dil na khetar ma sedy podiyu gojaran te to
Shedu padi na khetar sedyu gojaran te to
Hatu badhu khotu nari ankhe ae dekhai gayu
Rakhyu tu dhokelu taaru ae ughadu thai gayu
Dudh nu dudh ne poni nu poni thai gayu
Dudh nu dudh ne poni nu poni thai gayu
Dil na khetar ma shedu padiyu gojaran te to
Shedu padi na khetar sedyu gojaran te to...

Dhaaryu tu me kevu ne kevu aaje thai gayu
Sukh nu aa vadalu maaru re verai gayu
Bhalu karvama aje bhundu maaru thai gayu
Jiv thi vhalu hatu ae jiv nu jokham thai gayu
Bewafai nu aa khanjar dil ni par thai gayu
Nom taaru letu je dil ae tadpatu thai gayu
Dudh nu dudh ne poni nu poni thai gayu
Dudh nu dudh ne poni nu poni thai gayu
Dil na khetar ma shedu paadiyu gojaran te to
Shedu padi ne khetar sedyu gojaran te to...

Aore ao vidhaata kudrat khel te kheli didhya
Mara re nasibe keva lekh te lakhi didhya
Aaj mujthi rom maaro kem re ruthi gayo
Prem kera nom no bharoso uthi gayo
Goda nu poni maaru zer aaje thai gayu
Dil nu aa rajvadu maaru sunu sunu thai gayu
Dudh nu dudh ne poni nu poni thai gayu
Dudh nu dudh ne poni nu poni thai gayu
Dil na khetar ma shedu padiyu gojaran te to
Shedu padi ne khetar sediya gojaran te to
Dil na khetar ma shedu padiyu gojaran te to
Shedu padi ne khetar sediya gojaran te ... 
 

Rakesh Barot New Gujarati Song Lyrics 2022

 
Gojaran Mp3 Song
Download File