Ma Mogal Taro Aashro Lyrics

Ma Mogal
Taro Ashro Lyrics | Mogal Ma Bhajan

મા
મોગલ
તારો આશરો
, Ma Mogal Taro Aashro
Lyrics in Gujarati:
is Mogal Ma Bhajan sung by Kirtidan Gadhvi, Jigardan
Gadhvi. “Ma Mogal Taro Ashro” lyrics
written by Jigardan Gadhvi and music also
given by him. 
 

image-of-ma-mogal-taro-aashro-bhajan-lyrics


મા
મોગલ
તારો આશરો ગુજરાતી
લિરિક્સ

મા મોગલ તારો આશરો
મા, મા, મા
મા મોગલ તારો આશરો
મા, મા, મા
 

મુઠ્ઠીભર બાજરોને ભર્યો પણીયારો દેજે
આંગણિયે પારણા ઝુલાવજે
મા, આંગણિયે પારણા ઝુલાવજે
દીવાની દિવેટને ઘી થી પલાળજે ને,

નેહડા રૂડાં દીપાવજે
માઁ, નેહડા રૂડાં દીપાવજે

કે તારા ચરણોની ચડતી રાખજે  માઁ
કે તારા છોરૂડાની ચડતી રાખજે
માઁ રાખજેને આયલ ભણજેને મીઠો હોંકારો

મા મોગલ તારો આશરો
મા, મા, મા
મા મોગલ તારો આશરો
મા, મા, મા….
 

એક હાથે ત્રિશૂળ તારા, એક હાથે મમતા
બેફિકર છોરુડા રમતાં હે માઁ,

તારા બેફિકર છોરુડા રમતાં
ભુલીયે તને જો માઁ, તું ના ભૂલતી
રાખજે તને ગમતાં  હે માઁ, રાખજે તને ગમતાં

કે રખે તેડવાને આવે યમ કોકદિ   માઁ
કે રખે તેડવાને આવે યમ કોકદિ, જોને કોક દિ
મોગલ નામ લેતાં જાય જીવ મારો

, મા મોગલ તારો આશરો
મા, મા મા
મા મોગલ તારો આશરો
મા
મા, મા…. 
 

Ma Mogal Taro Ashro
Lyrics in English

Ma mogal taro aasro

Oh maa o maa o maa

Ma mogal taro aasro

Oh maa o maa o maa…
 

Mutthi bhar baajaro
ne

Bharyo paaniyaro
dejo,

Aanganiye paarna
julaavje

Ma anganiye paarana
julavje

Divani divet ne
ghee thi palaalje ne

Nehada ruda
dipaavje

Ma nehada rooda
dipaawje

Ke taara charni ni
chadati rakhje ma

Taara chhorudani
chadati rakhaje

Ma raakhje ne
aayal,

Bhanaje ne mitho
hokaaro

Ma mogal taro aasro

Oh maa o maa o maa

Ma mogal taro aasro

Oh maa o maa o maa….
 

Ek haathe trishul taara

Ek haathe mamata

Befikar chhoruda ramadta he ma

Taara befikar chhoruda ramadta

Bhuliye tane jo ma tu na bhulti

Raakhaje tane gamata he ma

Raakhaje tane gamata

Ke rakhe tedva ne aave yam kok di o ma

Rakhe tedvane aave yam kok di, kok di

Mogal naam leta jaay jiv maaro

Ma mogal taro aasro

Oh maa o maa o maa

Ma mogal taro aasro

Oh maa o maa o maa….
 

Mogal Ma Super Hits Songs Lyrics

 

Ma Taro Aasro Bhajan Online Mp3
Download File

Leave a Comment